શું તમે ગુજરાતીમાં એક વડલાની આત્મકથા વિશે નિબંધ શોધી રહ્યાં છો? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો એક વડલાની આત્મકથા વિશે
ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Ek Vadala ni Atmakatha Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
એક વડલાની આત્મકથા વિષય પર નિબંધ
અહીં ગુજરાતી એક વડલાની ની આત્મકથા વિશે એક નિબંધ
રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ એક વડલાની આત્મકથા વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
એક વડલાની આત્મકથા વિશે ગુજરાતીમાં નિબંધ
પાંચ વર્ષમાં તો મારો ઘણો વિકાસ થયો. હવે મારી ડાળીઓ પર પંખીઓ માળા બાંધીને રહેવા લાગ્યાં. મારા લાલ રંગના ટેટા ખાવા ઘણાં પક્ષીઓ આવવા લાગ્યાં. થોડા દિવસોમાં મારી વડવાઈઓ નીચે ઝૂલવા લાગી. એટલે ગામનાં છોકરાંને વડવાઈઓ પકડીને હીંચકા ખાવાની મજા પડી ગઈ.
રામજી પટેલે મારી આસપાસ ઓટલો બનાવી દીધો. વટેમાર્ગુઓ અને ઢોર-ઢાંખર મારી છાયામાં આરામ કરવા લાગ્યાં. ગામના લોકો પણ ઓટલા પર બેસીને સુખદુ:ખની વાતો કરવા લાગ્યા. મને તેમની વાતો સાંભળવામાં ઘણો રસ પડતો. રજાના દિવસે ગામનાં છોકરાં મારી છાયામાં રમતાં. તેમને રમતાં જોવાની મને ઘણી મજા પડતી. ઉનાળામાં અહીં પરબ માંડવામાં આવતી. લોકો ઠંડું પાણી પીતા અને આરામ કરતા. અહીં ઘણા લોકોની અવરજવર રહેતી હતી.
હવે હું વૃદ્ધ થઈ ગયો છું. લોકો મને ‘વડદાદા' કહે છે. મારી કેટલીક ડાળીઓ તૂટવા લાગી છે. પણ મારી કેટલીયે વડવાઈઓ હવે થડ બની ચૂકી છે. લોકોની સેવા કરવાનો મને આનંદ છે.
હજી પણ હું લોકોની સેવા કરી રહ્યો છું.
એક વડલાની આત્મકથા નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Ek Vadala ni Atmakatha Nibandh in
Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
એક વડલાની આત્મકથા નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી એક વડલાની આત્મકથા ગુજરાતી નિબંધ નો વિડીઓ
જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં એક વડલાની આત્મકથા વિશે નિબંધ એટલે કે Ek Vadala ni Atmakatha Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય
તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને
અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે.
તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!