શું તમે ગુજરાતીમાં મેળા વિશે 10 વાક્યો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મેળા વિશે ગુજરાતીમાં 10 વાક્યો રજુ કર્યો છે અને છેલ્લે Fair Vishe 10 Vakyo in Gujarati ની PDF પણ Download કરી શકશો.
મેળા વિશે દસ વાક્યો
અહીં ગુજરાતી મેળા વિશે દસ વાક્યો રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.
નીચે આપેલ મેળા વિશે 10 વાક્યો ગુજરાતીમાં ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે.
મેળા વિશે ગુજરાતીમાં 10 વાક્ય
- મેળો એટલે આનંદ, ઉલ્લાસ અને મનોરંજન મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ.
- તહેવારોના દિવસોમાં નદી કિનારે કે મંદિરોની પાસે મોટા મેળા ભરાય છે.
- મેળામાં નાની-મોટી ચગડોળ, લપસણી અને જાદુગરના ખેલ જોવા મળે છે.
- ત્યાં રમકડાં, મીઠાઈ, કપડાં અને ઘરવખરીની અનેક દુકાનો લાઈનબંધ હોય છે.
- મેળામાં જવાની અને ફરવાની નાના બાળકોથી લઈને મોટા વડીલોને ખૂબ મજા આવે છે.
- બાળકો મેળામાંથી રંગબેરંગી ફુગ્ગા, પીપુડા અને મનગમતા રમકડાંની ખરીદી કરે છે.
- મેળામાં મળતી ચટપટી ભેળ, પાણીપુરી અને આઈસ્ક્રીમ ખાવાની મજા પડે છે.
- રાતના સમયે મેળામાં રોશનીનો ઝળહળાટ ખૂબ જ સુંદર દેખાય છે.
- શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી જેવા તહેવારો પર લોકમેળાઓ યોજવામાં આવે છે.
- મેળામાં ખૂબ ભીડ હોય છે, તેથી નાના બાળકોનું ધ્યાન રાખવું પડે છે.
મેળા વિશે ગુજરાતીમાં 10 વાક્ય ગુજરાતીમાં
- મેળામાં ફરવાની આપણને ખૂબ જ મજા આવે છે.
- ત્યાં જાતજાતની ખાણીપીણી અને રમકડાંની દુકાનો હોય છે.
- બાળકો હોંશે હોંશે મોટા ચગડોળમાં બેસવાનું પસંદ કરે છે.
- મેળામાં ચારેબાજુ માણસોની ખૂબ જ ભીડ જોવા મળે છે.
- અમે મેળામાંથી સુંદર રમકડાં અને ફુગ્ગા ખરીદ્યા હતા.
- તહેવાર પર ગામ અને શહેરમાં લોકમેળા ભરાય છે.
- ત્યાં જાદુગર અને મદારીના ખેલ જોવાની મજા પડે છે.
- મેળામાં વાગતા પીપુડાના અવાજથી વાતાવરણ ગાજી ઉઠે છે.
- મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ કંઈક અનેરો હોય છે.
- સાંજ પડતા જ મેળો લાઈટોના પ્રકાશથી ઝગમગી ઉઠે છે.
મેળા વિશે 10 વાક્યો ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી 10 Lines on Fair in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
મેળા વિશે 10 વાક્યો ગુજરાતી વિડીયો
અહીં નીચે બટન પર ક્લિક કરી મેળા વિશે 10 વાક્યોનો વિડીઓ જોઈ શકો છો.
Conclusion
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મેળા વિશે 10 વાક્યો એટલે કે 10 Lines on Fair in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.
છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ મા મેસેજ કરી શકો છો. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
