દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે આપણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી હર્ષ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ, સોમવારના રોજ ઉજવવામાં આવશે.
આ પવિત્ર તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને પ્રેરણાદાયી કવિતાઓ લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.
કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ ગુજરાતી
આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.જય શ્રી કૃષ્ણ.🚩
આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.જય શ્રી કૃષ્ણ 🙏
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ "જન્માષ્ટમી" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..ભગવાન શ્રી કૃષ્ણ આપ સૌને હંમેશા સુખ શાંતિ થી ભરપૂર અને તંદુરસ્ત રાખે તેવી કામના...જય શ્રી કૃષ્ણ.. 🙏
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી...હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી...આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.
શિરે મુગટ ને માથે મોર, મુરલીધરને માખણચોર ગોકુળની ગલીમાં જે લેતો મરોડ એવો છે મારો રાજા રણછોડ..!!આપ સૌને શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.
શ્રી કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી દ્વારકાધીશ સૌની મનોકામના પૂર્ણ કરે..
આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.ભગવાન શ્રી કૃષ્ણ તમને તમારા જીવનની તમામ સમસ્યાઓ સામે લડવાની શક્તિ આપે એવી આ જન્માષ્ટમીની શુભકામનાઓ.જય શ્રી કૃષ્ણ.🚩
"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી"આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.જય દ્વારકાધીશ...🙏🏼
“મોરનું પીંછું મળે ત્યાં મોર હોવો જોઈએ,કાં પછી પાસે જ માખણચોર હોવો જોઈએ.” 🦚ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.જય શ્રી કૃષ્ણ 🙏
"ગોકુલમાં કરે જે નિવાસ,ગોપીઓ સંગ રચાવે જે રાસ,યશોદા-દેવકી જેમની મૈયા,એવા છે શ્રી કૃષ્ણ કનૈયા"શ્રી કૃષ્ણના જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ...ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ આપ સર્વે પર સદાય બન્યા રહે એવી મંગલકામના..
Janmashtami Wishes in Gujarati
આ જન્માષ્ટમી, હું ઈચ્છું છું કેભગવાન કૃષ્ણ તમને હંમેશાસુખ, શાંતિ અને પ્રેમ આપે.💐 Happy Krishna Janmashtami 💐
ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમીના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹
માખન નો કટોરો, મિશ્રી નો થાળ,માટી ની ખુશ્બુ, વરસાદ ની ફુહાર,રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ,મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર.🌸 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸
કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે સર્વમિત્રો અને પરિવાર ને મારા જય શ્રી કૃષ્ણ.💐 Happy Janmashtami 2024 💐
ચંદન કી ખુશ્બુ ઔર રેશમ કે હાર,મંગલમય હો આપકો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીકા પહ પાવન ત્યોહાર.🌷 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷
કેટલીય ઝંખના ઓ સ્વપ્ન મા જાગી હશે,જ્યારે ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે.🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏
માખણ ચોર નંદકિશોર,બાંધી જેણે પ્રીતની ડોર,હરે કૃષ્ણ હરે મુરારી,પૂજે જેને દુનિયા સારીઆવો એમના ગુણ ગાઈએબધા મળીને જન્માષ્ટમી મનાવીએ.🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏
ગોકુળમાં જે કરે વાસ,ગોપીઓ સંગ જે રમે રાસ,દેવકી યશોદા જેમની માતા,એવા અમારા કૃષ્ણ કનૈયા.🦚કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.🦚
કૃષ્ણ છે એટલે જ,જીવનલીલામાં શ્વાસની છે આવન જાવન,આ ખોળિયું ગોકુળિયુંને હૃદય જ વૃંદાવન...
કેમ કરીને સમજાવું તને હું મારી ભાષા,તને કૃષ્ણની તો મને રાધાની આશા,🦚Happy Krishna Janmashtami🦚
ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી આપનીજિંદગીના દરેક પળ સુખમયી બની રહે એવીઆજના જન્માષ્ટમીના પર્વની હાર્દિક શુભકામના🦚જય શ્રી કૃષ્ણ🦚
કૃષ્ણ જેનું નામ છે, ગોકુળ જેનું ધામ છે,એવા શ્રીકૃષ્ણ ભગવાનને અમારા સહુના પ્રણામ છે👏🦚કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.🦚
👏 હું પ્રાર્થના કરુછું કેકૃષ્ણ જન્માષ્ટમીના આ શુભ પ્રસંગેભગવાન કૃષ્ણ તમારી બધી ચિંતાઓ ચોરી લેઅને તમને શાંતિ અને સુખ આપે.🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏
રાધાની ભક્તિ,મોરલીની મીઠાસ,ગોપીઓનો રાસસહુ મળી ઉજવીએજન્માષ્ટમીનો દિવસ ખાસ.
અનેક રંગથી સજ્જ છે આ મોરપીંછ🦚છતાંય સહુ આકર્ષાય છે શ્યામ રંગથી🌷Happy Janmashtami🌷
જય યશોદા લાલનીજય હો નંદલાલનીહાથી, ઘોડા, પાલખીજય કનૈયાલાલનીજન્માષ્ટમીની હાર્દિક શુભકામના.🌷જય શ્રીકૃષ્ણ🦚
થયા નહીં એક બીજાનાતો પણ એક બીજા માટે પ્રીત છે,કૃષ્ણ ને રાધા ના મળે એ જ તોઆ જગતની રીત છે.
પ્રેમથી મોટો આકાર અને....કાન્હાથી મોટો કલાકારદુનિયામાં કોઈ નહીં મળે..
કેટલીય ઝખનાં ઓ સ્વપ્નમાં જાગી હશે,જ્યારે ઊંઘતી રાધા હશે અને વાંસળી વાગી હશે?રીસાય ને રાધા કહે,તારી પાછળ તો છે ઘણી ગોપી,કહે કાન હસીને,પણ રાધા તારી તો વાત જ અનોખી.
રાધાની વેદના તો દુનિયાએ જાણી,પણ માધવની વેદના અજાણીહૈયાના ગોખમહી સાચવીને રાખીતે હોઠ ઉપર ક્યારેયના આણી.
હૈ કૃષ્ણ મને પણ આપ એક તુજ સમ મિત્રજે ચૂકવી શકે મુજ તાન્દુલનું મૂલ્ય.
મને લાગે છે વ્હાલોયશોદાનો લાલો,એને જોઈને મનડું નાચી ઉઠે,એવો છે મારો કાન્હો🌷Happy Janmashtmi🌷
હું દુઃખી છું એ તને કેવી રીતે ખબર પડશે કાના,કારણ તને જોઈને તો હું હરખાય જાઉં છું.જન્માષ્ટમીની હાર્દિક શુભકામના
પ્રેમ થી મોટો આકાર…અને “કૃષ્ણ” થી મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..!🌷 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છા 🌷
માયા લગાડી માધવા, તેં ભુલાવી દીધા અમારા ભાન,કાળજ વીંધ્યા કાન,પણ તો’યે “વ્હાલપ”ના ઘટે વાલીડા.💐 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐
અનેક રંગ થી સજ્જ છે આ મોરપીંછ અનેછતાય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.🌹 જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
દહીં કી હાંડી, બારીશ કી ફુહાર,માખન ચૂરાને આયે નન્દલાલ.🌸 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸
પાવન થાય પાણી એના પગથીયે શીતળ જલધારા,આકાશગંગા શીશ નમાવે જય હો દ્વારીકા વાળા.🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 2024 🌹
કહેતો નથી કાનજી જાજુ કાંઈ જગદીશ,અમ રૈયત ઉપર રીષ માવતરની ના હોય માધવા.💐 Happy Krishna Janmashtami 💐
દોલત છે આ અનુપમ જે ફકીરી મા મલી છે,છે એ મારો પરમ સખા જે દ્વારિકા નો ધણી છે…!!🌷 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷
જીવન ના સુર બેસુંરા કેવી રીતે હોઈ શકે,જ્યારે જીવન રૂપી વાંસળી જ દ્વારિકાધીશ ના હાથ માં હોય…!!🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏
મોરલી સ્વયં સ્વર ના ફેલાવી સકે,પ્રાણવાયુ ફૂકનાર કૃષ્ણ જોઈએ.💐 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐
નંદ કે ઘર આનંદ ભયો,હાથી ઘોડા પાલકી,જય કન્હૈયા લાલ કી.🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹
જો હૈ માખન ચોર, જો હૈ મુરલી વાલા,વહી હૈ હમ સબકે દુઃખ દૂર કરને વાલા.💐 Happy Janmashtami 2024 💐
એક મોરપંખ ની શોધમાં પહોંચી ગયા અમે વૃંદાવનમાં,શ્યામ તો મળ્યો નહિ, વહી ગઈ લાગણીઓ પવનમાં.🌸 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸
કોરો નહીં જવા દે તારો સાદ….કરી તો જો ઠાકર ને યાદ…..!તૂ સજાવી રાખ જે રથ….મેહુલીયે અસવાર થઈ આવશે મારો નાથ…!🌷 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷
દ્રારકા થી મોટું કોઈ ગુરુકુલ નથી અનેકૃષ્ણ થી મોટા કોઈ ગુરુ નથી.💐 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐
કૃષ્ણ જન્માષ્ટમી શુભકામના શાયરી ગુજરાતી
જન્માષ્ટમી ની શુભકામના
આ જન્માષ્ટમી, ચાલો કાન્હા જીના જન્મને ખૂબ આનંદ
અને ખુશીઓ સાથે ઉજવીએ. આ શુભ દિવસે તમને અને
તમારા પરિવારને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
💞 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 2024 💞
હું પ્રાર્થના કરું છું કે, તમારું જીવન પ્રેમ, સુખ, હાસ્ય અને
કૃષ્ણ ના આશીર્વાદોથી ભરેલું રહે.
🌹 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
કૃષ્ણના આશીર્વાદ તમને સારા નસીબ,
આરોગ્ય અને સુખ આપે! જય શ્રી કૃષ્ણ!
💐 Happy Krishna Janmashtami 💐
નવ હજાર નવસો નવાણું ચીર નહિ,
જો તું માત્ર રાખે નયનથી નારીની લાજ,
તો લાવ કૃષ્ણ તારું નામ રાખી દઉં.
🌸 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸
તને ચાહવામાં જે મજા છે,
એ અન્ય કોઈને પામવામાં નથી. -કૃષ્ણ
🌷 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷
થયા નહીં એકબીજાના,
તો પણ એકબીજા માટે પ્રીત છે.
કૃષ્ણને રાધા ના મળે,
એ જ તો આ જગતની રીત છે.
🙏 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🙏
રાધા નો કૃષ્ણ ગણો કે યશોદા નો
કાનો જે છે એ આ જ છે.
💝 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 💝
કૃષ્ણ ને ક્યાં ગમતું મળ્યું છે કદી,તોય જીવન જીવવાનું હોય,
કર્મના ફળ મળ્યા કૃષ્ણને તોય, એ સમય પર છોડવાનું હોય.
💞 Happy Janmashtami 2024 💞
કેમ કરીને સમજાવું તને હુ મારી ભાષા,
તને કૃષ્ણ ની તો મને રાધા ની આશા.
🌹 કૃષ્ણ જન્માષ્ટમી 2024 🌹
પ્રેમ નો મુકામ છે તારા હાથમાં,
ક્યારેક તુફાન તો ક્યારેક વિશ્રામ છે તારા હાથમાં,
હાથ જોઈ “રાધા” ને કહ્યું હતું એક જ્યોતિષે,
ભલે તું ગોરી છે પણ એક શ્યામ છે તારા હાથમાં.
💐 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐
રાધાની ઓઢણીએ સોનેરી તારો અને મીરાંના હાથમાં એકતારો,
તાર-તાર વચ્ચે થયો વિવાદ બોલ હવે શ્યામ તારો કે મારો ?
🌷 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌷
Janmashtami Shayari
કાન્હા હરદમ મેરે સાથ હૈ ફિર ક્યા કમી હૈ,
વિરહ મેં નહીં, પ્રેમ કી વજહ સે આંખોં
મેં નમી હૈ
શ્યામ કી બંસી જબ ભી બજી હૈ,
રાધા કે મન મેં પ્રીત જગી હૈ
યદી પ્રેમ કા મતલબ સિર્ફ પા લેના હોતા,
તો હર હ્રદય મેં રાધા- કૃષ્ણ કા નામ નહીં
હોતા
રાધા કૃષ્ણ કા મિલન તો બસ એક બહાના થા,
દુનિયા કો પ્યાર કા સહી મતલબ જો સમજાના થા
મન કી આંખો કો જબ તેરા દીદાર હો જાતા હૈ,
મેરા તો હર દિન પ્રિય મોહન કા ત્યૌહાર
હો જાતા હૈ
સંસાર કે લોગો કી આશા ન કિયા કરના,
જબ ભી મન વિચલિત હો તો રાધા
- કૃષ્ણ નામ લિયા
કરના
કોઈ પ્યાર કરે તો રાધા-કૃષ્ણ કી તરહ કરે,
જો એક બાર મિલે, તો ફિર કભી બિછડે
નહીં
બાજાર કે રંગો મેં રંગને કી મુઝે જરુરત નહીં,
મેરે કાન્હા કી યાદ આતે હી યે ચહેરા
ગુલાબી હો જાતા હૈ
બડી બરકત હૌ તેરે ઈશ્ક મેં કાન્હા,
જબ સે હુઆ હૈ કોઈ ઔર દૂસરા દર્દ હી નહી ભાતા
કૃષ્ણ ભક્તિ કી છાવ મેં દુખો કો ભુલાઓ,
સબ પ્રેમ ભક્તિ સે હરિ ગુણ ગાઓ
કૃષ્ણ જન્માષ્ટમી સુવિચાર ગુજરાતી
કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ! આ પર્વ આપણને ઘણા સુંદર સુવિચારો આપે છે. અહીં કેટલાક સુવિચારો આપ્યા છે:- અંધકારને દૂર કરી પ્રકાશ લાવો: કૃષ્ણ ભગવાન અંધકારને દૂર કરીને પ્રકાશ લાવ્યા હતા. આપણે પણ આપણા જીવનમાં અંધકારી વિચારોને દૂર કરીને પ્રકાશ ફેલાવવો જોઈએ.
- સત્યનો માર્ગ અપનાવો: કૃષ્ણ ભગવાન સત્યના માર્ગ પર ચાલતા હતા. આપણે પણ હંમેશા સત્ય બોલવું અને સત્યનો માર્ગ અપનાવવો જોઈએ.
- કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો: કૃષ્ણ ભગવાને કર્મ કરતા રહેવાની શીખ આપી છે. આપણે પણ આપણું કર્મ કરતા રહીએ અને ફળની ચિંતા ન કરીએ.
- પ્રેમ અને કરુણાથી જીવો: કૃષ્ણ ભગવાન પ્રેમ અને કરુણાથી ભરપૂર હતા. આપણે પણ સૌના પ્રત્યે પ્રેમ અને કરુણા રાખવી જોઈએ.
- ભૂતકાળની ચિંતા ન કરો, ભવિષ્યની ચિંતા ન કરો, વર્તમાનમાં જીવો: કૃષ્ણ ભગવાન આપણને શીખવે છે કે આપણે ભૂતકાળની ચિંતા કે ભવિષ્યની ચિંતા કરવાને બદલે વર્તમાન ક્ષણમાં જીવવું જોઈએ.
આપ સૌને ફરી એકવાર કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ!
કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Krishna Janmashtami Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ, શાયરી અને સુવિચારના વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ, શાયરી અને સુવિચાર એટલે કે Krishna Janmashtami Shayari, Wishes and Suvichar in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :