શું તમે ગુજરાતીમાં માં વિશે કહેવતો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ માં વિશે ગુજરાતી કહેવતો રજુ કરી છે અને છેલ્લે Ma Vishe Kahevto Gujarati ની PDF પણ Download કરી શકશો.
માં વિશે કહેવતો
અહીં ગુજરાતીમા માં વિશે અનેક કહેવતો રજુ કરી છે જે નીચે આપેલ શબ્દોમાં છે.
માં વિશે ગુજરાતીમાં કહેવતો
- માં તે માં બીજા બધા વગડાના વા
- એક મા સો શિક્ષકની ગરજ સારે છે
- મા તે મા
- માની ગરજ કોઈથી ના સરે
- મા કહેતા મોઢું ભરાય
- ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર
- જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે
- જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે
- આખો સાગર નાનો લાગે છે જ્યારે ‘મ’ને કાનો લાગે
- માં એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ
- ‘મા’ ની મમતાથી મોટુ આ દુનિયામાં કંઇ જ નથી
- વહેલી સવાર ફક્ત ત્રણ જ વ્યક્તિ ઊઠે છે માં, મહેનત અને જવાબદારી
- જના પ્રેમને ક્યારેય પાખંડ નડે તેનું નામ માં
- માની મમતાનું એક બિંદુ અમૃતના ભરેલા સમુદ્ર કરતા પણ મીઠું હોય છે.
- માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.
- ‘મા’ એ એવી ઋતુ છે જેની કદી પાનખર નથી હોતી
- ત્રણ જગતનો નાથ ‘મા’ વગર અનાથ
- મા એ ઇશ્વરની અમુલ્ય ભેટ છે.
- મા વગરનું બાળક એટલે સાંકળ વગરનો દરવાજો
માં વિશે કહેવતો ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Ma Vishe Kahevto in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
માં વિશે કહેવતો ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી માં વિશે ગુજરાતી કહેવતો નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં માં વિશે કહેવતો એટલે કે Kahevat on Mother in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!