આજે આપણે એક મજાની શબ્દોની રમત રમીશું! શું તમને ખબર છે કે આપણી ભાષામાં કેટલા બધા શબ્દો છે? આપણે આજે એવા શબ્દો શોધીશું જે 'ઝ' અક્ષરથી શરૂ થાય છે.
શબ્દો એ આપણા વિચારોના મિત્રો છે. તે આપણને આપણી લાગણીઓને સમજાવવામાં મદદ કરે છે. ચાલો આજે આપણે 'ઝ' અક્ષરથી શરૂ થતા વિવિધ પ્રકારના શબ્દો શોધીએ અને તેમના અર્થો સમજીએ.
ઝ થી શરૂ થતા શબ્દો ગુજરાતીમાં
નીચે આપેલ ઝ થી શરૂ થતા શબ્દો ગુજરાતીમાં આપેલ છે જે જે ગુજરાતી ભાષા શીખતા તમામ લોકો ને અને નાના બાળકોને મદદરૂપ થશે.
ઝ થી શરૂ થતા શબ્દો ગુજરાતી લીસ્ટ
અહીં ‘ઝ’ થી શરૂ થતા 50 થી વધુ ગુજરાતી શબ્દો આપ્યા છે:- ઝાડ
- ઝરણા
- ઝૂંપડી
- ઝબલું
- ઝવેરાત
- ઝેર
- ઝઘડો
- ઝાકળ
- ઝપાટાબંધ
- ઝંડો
- ઝાંઝર
- ઝોળી
- ઝૂલો
- ઝબકારો
- ઝીણું
- ઝપટ
- ઝડપ
- ઝૂંડ
- ઝળહળતું
- ઝાટકો
- ઝાળ
- ઝાડુ
- ઝૂકવું
- ઝેરમુક્ત
- ઝૂમખું
- ઝોક
- ઝબકવું
- ઝરવું
- ઝમઝમ
- ઝપકી
વધારે ઝ થી શરૂ થતા ગુજરાતી શબ્દો
- ઝળઝળિયાં
- ઝેરી
- ઝવેરી
- ઝાંખું
- ઝાંપો
- ઝાડપાન
- ઝાલવું
- ઝાટકણી
- ઝીલવું
- ઝણઝણાટ
- ઝુંબેશ
- ઝુરાપો
- ઝરૂખો
- ઝમક
- ઝુમ્મર
- ઝપાઝપી
- ઝલક
- ઝનૂન
- ઝળકવું
- ઝાપટું
ઝ થી શરૂ થતા શબ્દો ને વાક્યો માં વાંચન કરીએ.
- આંબાનું ઘટાદાર ઝાડ ઉનાળામાં મીઠી કેરીઓ અને ઠંડો છાંયડો આપે છે.
- પહાડોની વચ્ચેથી ખળખળ વહેતું ઝરણું જોવું ખૂબ ગમે છે.
- નદીના કિનારે એક નાની અને શાંત ઝૂંપડી આવેલી છે.
- લગ્ન પ્રસંગે લોકો મોંઘા અને સુંદર ઝવેરાત પહેરતા હોય છે.
- જીવનમાં ક્યારેય કોઈની સાથે નાની વાતમાં ઝઘડો કરવો જોઈએ નહીં.
- વહેલી સવારે ઘાસના પાન પર ઝાકળના બિંદુઓ મોતી જેવા ચમકે છે.
- પંદરમી ઓગસ્ટના દિવસે શાળામાં રાષ્ટ્રધ્વજ ઝંડો લહેરાવવામાં આવે છે.
- નાની બાળકીના પગમાં પહેરેલા ઝાંઝરનો અવાજ મધુર લાગે છે.
- સાંજે બગીચામાં બાળકો ઝૂલો ખાવાની ખૂબ મજા માણે છે.
- દિવાળીના તહેવારમાં આખું શહેર દીવાઓથી ઝળહળતું દેખાય છે.
- સવારે ઘરની ચોખ્ખાઈ કરવા માટે ઝાડુનો ઉપયોગ કરવામાં આવે છે.
- તેની પાસે ચાવીઓનું એક મોટું અને મજબૂત ઝૂમખું છે.
- વધારે ધૂળ હોવાને કારણે બારીના કાચમાંથી બધું ઝાંખું દેખાય છે.
- ગામમાં પ્રવેશતા જ એક મોટો લાકડાનો ઝાંપો આવે છે.
- નવા મકાનના હોલમાં એક વિશાળ અને ચમકતું ઝુમ્મર લગાવ્યું છે.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ઝ થી શરૂ થતા શબ્દો ગુજરાતી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
