આજે આપણે એક મજાની શબ્દોની રમત રમીશું! શું તમને ખબર છે કે આપણી ભાષામાં કેટલા બધા શબ્દો છે? આપણે આજે એવા શબ્દો શોધીશું જે 'ચ' અક્ષરથી શરૂ થાય છે.
શબ્દો એ આપણા વિચારોના મિત્રો છે. તે આપણને આપણી લાગણીઓને સમજાવવામાં મદદ કરે છે. ચાલો આજે આપણે 'ચ' અક્ષરથી શરૂ થતા વિવિધ પ્રકારના શબ્દો શોધીએ અને તેમના અર્થો સમજીએ.
ચ થી શરૂ થતા શબ્દો ગુજરાતીમાં
નીચે આપેલ ચ થી શરૂ થતા શબ્દો ગુજરાતીમાં આપેલ છે જે જે ગુજરાતી ભાષા શીખતા તમામ લોકો ને અને નાના બાળકોને મદદરૂપ થશે.
ચ થી શરૂ થતા શબ્દો ગુજરાતી લીસ્ટ
અહીં ‘ચ’ થી શરૂ થતા 100 ગુજરાતી શબ્દોની યાદી આપી છે:- ચકલી
- ચકડોળ
- ચક્ર
- ચક્રવાત
- ચણ
- ચતુર
- ચતુરાઈ
- ચપળ
- ચમચી
- ચમક
- ચમત્કાર
- ચરણ
- ચરબી
- ચર્ચા
- ચલણ
- ચશ્મા
- ચકાસણી
- ચક્કર
- ચઢાઈ
- ચઢવું
- ચણતર
- ચપટી
- ચપ્પુ
- ચબૂતરો
- ચમચો
- ચમેલી
- ચરખો
- ચરિત્ર
- ચલચિત્ર
- ચવાણું
- ચળવળ
- ચા
- ચાક
- ચાકડો
- ચાકર
- ચાકરી
- ચાકુ
- ચાખવું
- ચાંચ
- ચાંદ
- ચાંદની
- ચાંદલો
- ચાંદી
- ચાબુક
- ચામડી
- ચામડું
- ચાર
- ચારો
- ચાલ
- ચાલક
વધારે ચ થી શરૂ થતા ગુજરાતી શબ્દો
- ચાલવું
- ચાલાકી
- ચાવવું
- ચાવી
- ચાહ
- ચાહત
- ચિંતન
- ચિંતા
- ચિઠ્ઠી
- ચિત્ર
- ચિત્રકાર
- ચિત્ત
- ચિત્તો
- ચિનગારી
- ચિરાગ
- ચિન્હ
- ચીજ
- ચીડ
- ચીતરી
- ચીની
- ચીપિયો
- ચીર
- ચીસ
- ચીકણું
- ચીકુ
- ચુંબક
- ચુકવણી
- ચુકાદો
- ચુસ્ત
- ચૂંટણી
- ચૂપ
- ચૂડી
- ચૂનો
- ચૂલો
- ચૂક
- ચેક
- ચેતવણી
- ચેતન
- ચેન
- ચેહરો
- ચૈત્ર
- ચોક
- ચોકી
- ચોકીદાર
- ચોખ્ખું
- ચોગાન
- ચોટલી
- ચોપડી
- ચોપડો
- ચોર
- ચોરી
- ચોરસ
- ચોખા
- ચોમાસુ
- ચોક્કસ
- ચોગઠું
- ચૌદ
- ચૌદસ
- ચંદન
- ચંદ્ર
- ચંપલ
- ચંપો
શબ્દો ને વાક્યો માં વાંચન કરીએ.
અહીં ‘ચ’ અક્ષરથી શરૂ થતા શબ્દોનો ઉપયોગ કરીને ૨૫ વાક્યો આપ્યા છે:- ચકલી આખો દિવસ 'ચીં ચીં' કરે છે.
- ચા પીવાથી તાજગી મળે છે.
- ચંદ્ર રાત્રે શીતળ પ્રકાશ આપે છે.
- ચોપડી આપણી સૌથી સારી મિત્ર છે.
- ચોમાસામાં વરસાદ પડે છે.
- ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે.
- ચશ્મા પહેરવાથી દાદાજીને સારું દેખાય છે.
- ચમચી વડે બાળકને દવા પીવડાવી.
- ચિત્રકાર ખૂબ સુંદર ચિત્ર દોરે છે.
- ચોર પોલીસના ડરથી ભાગી ગયો.
- ચાવી ખોવાઈ જવાથી તાળું ખૂલતું નથી.
- ચંદનનું લાકડું ખૂબ સુગંધી હોય છે.
- ચતુર માણસ મુસીબતનો રસ્તો કાઢી લે છે.
- ચોખામાંથી આપણે ભાત અને ખીચડી બનાવીએ છીએ.
- ચકડોળમાં બેસવાની બાળકોને મજા પડે છે.
- ચિંતા કરવાથી કોઈ સમસ્યા હલ થતી નથી.
- ચહેરા પર હંમેશા હાસ્ય રાખવું જોઈએ.
- ચૂટણીમાં વોટ આપવો આપણી ફરજ છે.
- ચરણ સ્પર્શ કરીને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ.
- ચોખ્ખું પાણી પીવું જોઈએ.
- ચટપટું ખાવાનું બધાને ભાવે છે.
- ચપ્પુથી શાકભાજી સમારવામાં આવે છે.
- ચૂલો સળગાવીને ગામડામાં રસોઈ બને છે.
- ચોકીદાર રાત્રે સોસાયટીની રખેવાળી કરે છે.
- ચારે દિશાઓમાં સૂર્યનો પ્રકાશ ફેલાયેલો છે.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ચ થી શરૂ થતા શબ્દો ગુજરાતી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
![ચ થી શરૂ થતા શબ્દો ચ થી શરૂ થતા શબ્દો ગુજરાતી [with PDF]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjf1l-WCHQ788vlGiJWLDFjtBXi9ZZgAVtZtb0Vuc9B9TnFU2KleRcrOR1T6HulTA7oAgwU-J3D64ShVTfWyU-tV1puIDW2UwUhCrcQ337taidSU7mWn3pNq2gChFGsaqo9snmiXuoB1-aGciYkQ8Ge19k4iJ84eaNKBj318PvaGT3yeoSD2UZe-WH7fvU/s16000-rw/Ch%20Gujarati%20Shabdo.webp)