શબ્દો એ આપણા વિચારોના મિત્રો છે. તે આપણને આપણી લાગણીઓને સમજાવવામાં મદદ કરે છે. ચાલો આજે આપણે 'ક' અક્ષરથી શરૂ થતા વિવિધ પ્રકારના શબ્દો શોધીએ અને તેમના અર્થો સમજીએ.
ક થી શરૂ થતા શબ્દો ગુજરાતીમાં
નીચે આપેલ ક થી શરૂ થતા શબ્દો ગુજરાતીમાં આપેલ છે જે જે ગુજરાતી ભાષા શીખતા તમામ લોકો ને અને નાના બાળકોને મદદરૂપ થશે.
ક થી શરૂ થતા શબ્દો ગુજરાતી લીસ્ટ
- કબીલો
- કરી
- કત
- કુર્તી
- કબર
- કાળીયો
- કદમ
- કુંભાર
- કતાર
- કુવાથભ
- કઠોર
- કુંજો
- કફોડું
- કયામત
- કડવું
- કુપન
- કનિષ્ઠ
- કુંવારી
- કમાઈ
- કાફર
- કફની
- કાબરચીતરૂ
- કબૂલ
- કેવીન
- કપૂત
- કેન્દ્ર
- કકડી
- કીમિયો
- કહેવત
- કંચન
- કરિયાણું
- કારણ
- કલહ
- કુમળું
- કતલ
- કુદરતી
- કલાઈ
- કારસ્તાન
- કલામ
- કુટુંબ
- કચકચ
- કિનાર
- કળી
- કંટાળો
- કથીર
- કુલીન
- કહેવું
- કંજૂસ
- કટોકટી
- કેવું
- કરાર
- કામવાળી
- કનક
- કૈવલ
- કદીચૂનો
- કદીકા
- કસોટી
- કંગાલ
- કરજ
- કાતર
- કમાલ
- કાપો
- કટકો
- કેર
- કલપ
- કારભાર
- કઠીણ
- કેસ
- કરુણા
- કાયદો
- કરવેરો
- કારકુન
- કમર
- કાદવ
- કદાવર
- કેવળ
- કામળી
- કાપવું
- કચાશ
- કાંતવું
વધારે ક થી શરૂ થતા ગુજરાતી શબ્દો
- કેલેજુ
- કાગડી
- કલી
- કાકડો
- કઠોળ
- કટપટ
- કપિ
- કાબેલ
- કમાવું
- કાબુ
- કલા
- કાંકરો
- કરોડ
- કારીગર
- કહેવત
- કંબલ
- કલાપી
- કારી
- કરિયાવર
- કામગ
- કસાઈ કંથ
- કર્યું
- કાણિયું
- કર્મ
- કિરણ
- કામળી
- કાપ
- કપાસ
- કોચવવું
- કચરો
- કીસ્મત
- કરતાં
- કાથી
- કથિન
- કેશ
- કચ
- કિસાન
- કંકુ
- કંસારો
- કલમ
- કુકર્મ
- કલીગ
- કીનો
- કરમાવું
- કાયા
- કપ્તાન
- કેળવું
- કર
- કાણું
- કાબુલ
- કેવિન
- કમલ
- કાપડ
- કરવું
- કાયમ
- કમાન
- કપ
- કાચ
- કિસ્મત
- કલરવ
- કુટેવ
- કરડવું
- કાતરિયું
- કપાલ
- કેળવણી
- કદી
- કુંવર
- કણક
- કૃષિ
- કન્યા
- કૂકડો
- કડુ
- કુષી
- કસબો
- કિંવદતી
- કણી
- કૂદરતી
- કણસવુ
- કેટલું
- કવાયત
- કીડી
- કંકર
- કંસાર
- કઠિયારો
- કાટવું
- કમળી
- કાપલી
- કબ્જો
- કોબીજ
- કાકડી
- કીડો
- કમ
- કાપણી
- કડાકો
- કુંપણ
- કડકડતું
- કેવલ
- કક્કો
- કાંકરો
- કથળવું
- કુરબાન
- કર્તા
- કાતિલ
- કજાત
- કેરી
- કમી
- કાજ
- કબજિયાત
- કોરું
- કડતું
- કીટલી
- કવન
- કસરત
- કમોત
- કાઠવું
- કમળી
- કાનસ
- કથ્થાઈ
- કુબેર
- કચુકો
- કેડો
- કફન
- કેશવાળી
- કલાલ
- કરી
- કસર
- કિરયું
- કટાવું
- કેવુઁ
- કચકચાવવું
- કિનારો
- કચડ
- કાલાવાલા
- કચક્ચયુ
- કડપ
- કડછી
- કૂદી
- કપડાં
- કૌટુંબિક
- કસૂર
- કામ
- કઠિન
- કીર્તિ
- કાલા
- કામવગરનો
- કમકમવું
- કાપડીયો
- કલો
- કાગળ
- કસનડી
- કિસ્સો
- કરુણ
- કામચલાઉ
શબ્દો ને વાક્યો માં વાંચન કરીએ.
- આ કીટલી માં દૂધ ભરી લાવો.
- તમારે ને કહેવું હતું.
- તમે મને કેવું હતું.
- આ તો કાગડી છે.
- કતાર માં ઉભા રહો.
- આ કાગળ કેટલા સરસ છે.
- કાલે સવારે વહેલા આવજો.
- તમે કિનારા પર ઉભા છો.
- હિત્ય કટકો મારો.
- આ તો કાગડો છે.
- કેરી કેટલી મીઠી લાગે છે.
- એમાં અમારો શું કસૂર હતો.
- કાકડી બહુ ખાટી હતી.
- કમલા તું ક્યાં ગઈ હતી.
- કુરબાન થવું જરૂરી ન હતું.
- અમે કિસાન છે.
- તમે તો બોવ કંજૂસ છો.
- તમે શું કામ કરી રહિયા છે.
- તમે કપડાં લીધા.
- આ બધી કહેવત જૂની થઇ ગઈ.
- ચાલો કુબેર ભંડાર ફરવા જઈએ.
- આ કાચ કેટલો સરસ છે.
- તમે કેટલું કામ કરયું.
- તમારી કિસમત સારી છે.
- આવી કસોટી ન કરાઈ.
- કુંવર તમે શું કામ કરો છો.
- મને કઠોળ જરાક પણ ભાવતું નથી.
- તમે કરવેરો ભર્યો.
- તમને બો કાલાવાલા કરવામાં આવે છે.
- આ કઠિયારો છે.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ક થી શરૂ થતા શબ્દો ગુજરાતી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!