આજે આપણે એક મજાની શબ્દોની રમત રમીશું! શું તમને ખબર છે કે આપણી ભાષામાં કેટલા બધા શબ્દો છે? આપણે આજે એવા શબ્દો શોધીશું જે 'ગ' અક્ષરથી શરૂ થાય છે.
શબ્દો એ આપણા વિચારોના મિત્રો છે. તે આપણને આપણી લાગણીઓને સમજાવવામાં મદદ કરે છે. ચાલો આજે આપણે 'ગ' અક્ષરથી શરૂ થતા વિવિધ પ્રકારના શબ્દો શોધીએ અને તેમના અર્થો સમજીએ.
ગ થી શરૂ થતા શબ્દો ગુજરાતીમાં
નીચે આપેલ ગ થી શરૂ થતા શબ્દો ગુજરાતીમાં આપેલ છે જે જે ગુજરાતી ભાષા શીખતા તમામ લોકો ને અને નાના બાળકોને મદદરૂપ થશે.
ગ થી શરૂ થતા શબ્દો ગુજરાતી લીસ્ટ
અહીં ‘ગ’ થી શરૂ થતા 100 થી વધુ ગુજરાતી શબ્દો આપ્યા છે:- ગણપતિ
- ગણેશ
- ગણિત
- ગણવેશ
- ગણતરી
- ગજ
- ગજરો
- ગજાનન
- ગઢ
- ગડગડાટ
- ગતિ
- ગતિશીલ
- ગતિવિધિ
- ગત
- ગદા
- ગદ્ય
- ગધેડો
- ગફલત
- ગબડવું
- ગમ
- ગમવું
- ગમ્મત
- ગર
- ગરજ
- ગરદન
- ગરબા
- ગરમ
- ગરમી
- ગરમાવો
- ગરાસ
- ગરીબ
- ગરીબી
- ગરુડ
- ગરોળી
- ગર્વ
- ગર્ભ
- ગર્જના
- ગલગોટો
- ગલી
- ગલ્લા
- ગવર્નર
- ગહન
- ગઝલ
- ગંગા
- ગંભીર
- ગંધ
- ગંદકી
- ગંદુ
- ગાય
- ગાયક
વધારે ગ થી શરૂ થતા ગુજરાતી શબ્દો
- ગાયકી
- ગાયબ
- ગાલ
- ગામ
- ગામડું
- ગાજર
- ગાડી
- ગાડું
- ગાદલું
- ગાદી
- ગાજવીજ
- ગાંઠ
- ગાંઠિયા
- ગાંડપણ
- ગાંડો
- ગિફ્ટ
- ગિરનાર
- ગિરિ
- ગિરવી
- ગીચ
- ગીત
- ગીતા
- ગીધ
- ગુણ
- ગુણવત્તા
- ગુનો
- ગુનેગાર
- ગુપ્ત
- ગુફા
- ગુબારો
- ગુમાન
- ગુરુ
- ગુરુવાર
- ગુરુત્વાકર્ષણ
- ગુલાબ
- ગુલાબી
- ગુલામ
- ગુલાલ
- ગુલ્ફી
- ગુસ્સો
- ગુંદર
- ગુંબજ
- ગૂંચ
- ગૂંચવણ
- ગૂગળ
- ગૃહ
- ગેસ
- ગેરકાયદેસર
- ગેરસમજ
- ગેરહાજર
- ગોખલો
- ગોદડું
- ગોદામ
- ગોપી
- ગોબર
- ગોર
- ગોલ
- ગોવાળ
- ગોળ
- ગોળાકાર
- ગોળી
- ગૌતમ
- ગૌરવ
- ગૌરી
- ગૌશાળા
- ગ્રહ
- ગ્રહણ
- ગ્રંથ
- ગ્રામ
- ગ્રાહક
શબ્દો ને વાક્યો માં વાંચન કરીએ.
- ગણપતિ દાદા સૌના પ્રિય ભગવાન છે.
- ગાય આપણને દૂધ આપે છે.
- ગામનું જીવન શાંતિપૂર્ણ હોય છે.
- ગુલાબ લાલ રંગનું સુંદર ફૂલ છે.
- ગીતા મધુર ગીત ગાય છે.
- ગણિત વિષયમાં ધ્યાન આપવું પડે છે.
- ગરમીના દિવસોમાં ઠંડું પાણી પીવું ગમે છે.
- ગાડી સમયસર સ્ટેશન પર આવી ગઈ.
- ગાજર આંખો માટે સારા છે.
- ગરીબ લોકોની મદદ કરવી જોઈએ.
- ગરવા ગિરનારની યાત્રા કઠિન છે.
- ગુરુ શિષ્યને જ્ઞાન આપે છે.
- ગોળ ખાવાથી શરીરમાં શક્તિ મળે છે.
- ગંગા ભારતની પવિત્ર નદી છે.
- ગરુડ આકાશમાં ખૂબ ઊંચે ઉડી શકે છે.
- ગજરો વાળમાં લગાવવાથી સુંદર લાગે છે.
- ગુસ્સો કરવો સ્વાસ્થ્ય માટે સારો નથી.
- ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે.
- ગાદલા પર સૂવાની મજા આવે છે.
- ગોવાળ ગાયો ચરાવવા જંગલમાં ગયો.
- ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે.
- ગુલાલ ઉડાડીને અમે હોળી રમી.
- ગંભીર બાબતો પર વિચાર કરવો જરૂરી છે.
- ગ્રાહક દુકાનદાર પાસે વસ્તુ માંગે છે.
- ગાળ બોલવી એ ખરાબ આદત છે.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગ થી શરૂ થતા શબ્દો ગુજરાતી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
![ગ થી શરૂ થતા શબ્દો ગ થી શરૂ થતા શબ્દો ગુજરાતી [with PDF]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiWJ_Xjb5l0pp5nER2Oulv_6x1Y1k3ncfmfP7t6o2uKRMlSPzEXEl7jteK31jXR-q5pRPCuq4atEc-XjDX3yN39k7ftpwh7pdInAh64DuU4pHM3BgZMF8Sd7DWN0Zo6DGE6WJ8aA9AMMbMvCLEYtwv7UiyC7UCzZuKX536W-Zdsl0FeHblDTMaynsIz4so/s16000-rw/G%20Gujarati%20Shabdo.webp)