ઉનાળા ઋતુ વિશે 10 વાક્યો [2026]

ઉનાળા ઋતુ વિશે 10 વાક્યો | 10 Lines on Summer Season

શું તમે ગુજરાતીમાં ઉનાળા ઋતુ વિશે 10 વાક્યો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ઉનાળા ઋતુ વિશે ગુજરાતીમાં 10 વાક્યો રજુ કર્યો છે અને છેલ્લે Summer Season Vishe 10 Vakyo in Gujarati ની PDF પણ Download કરી શકશો.

ઉનાળા ઋતુ વિશે દસ વાક્યો

અહીં ગુજરાતી ઉનાળા  ઋતુ વિશે દસ વાક્યો રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.

નીચે આપેલ ઉનાળા ઋતુ વિશે 10 વાક્યો ગુજરાતીમાં ધોરણ થી 12 માટે ઉપયોગી થશે.

ઉનાળા ઋતુ વિશે ગુજરાતીમાં 10 વાક્ય

ખાસ કરીને બાળકો માટે ઉનાળા ઋતુ વિશે રસપ્રદ અને સરળ 10 વાક્યો અહીં આપ્યા છે:
  1. ઉનાળો ભારતની મુખ્ય ત્રણ ઋતુઓમાંની એક છે, જે હોળી પછી શરૂ થાય છે.
  2. આ ઋતુમાં સૂરજ દાદા ખૂબ તપે છે, તેથી દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે.
  3. ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે અને બપોરના સમયે ગરમ પવન ફૂંકાય છે, જેને 'લૂ' કહેવાય છે.
  4. લોકો ગરમીથી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે.
  5. આ ઋતુમાં ઠંડા પીણાં, આઈસ્ક્રીમ અને શેરડીનો રસ પીવાની ખૂબ મજા પડે છે.
  6. ઉનાળો એ ફળોના રાજા કેરીની ઋતુ છે, જે નાના-મોટા સૌને પ્રિય છે.
  7. શાળાઓમાં આ ઋતુમાં લાંબુ વેકેશન હોય છે, તેથી બાળકો મામાના ઘરે કે હિલ સ્ટેશન પર ફરવા જાય છે.
  8. પક્ષીઓ અને પ્રાણીઓ પાણીની શોધમાં આમ-તેમ ફરે છે, તેથી આપણે અગાસી પર પક્ષીઓ માટે પરબડી રાખવી જોઈએ.
  9. ગરમીના કારણે દી, તળાવ અને કુવાઓના પાણી સુકાઈ જાય છે.
  10. ઉનાળાના અંતે અસહ્ય ગરમી પછી જ્યારે વરસાદ આવે છે, ત્યારે સૌને ખૂબ આનંદ થાય છે.

ઉનાળા ઋતુ વિશે ગુજરાતીમાં 10 વાક્ય ગુજરાતીમાં

  1. ઉનાળામાં ખૂબ જ ગરમી લાગે છે.
  2. આ ઋતુમાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે.
  3. આકાશમાંથી સૂરજ દાદા આગ ઓકે છે.
  4. લોકો સફેદ અને સુતરાઉ કપડાં પહેરે છે.
  5. ઉનાળામાં ઠંડું પાણી અને શરબત પીવાની મજા આવે છે.
  6. બાળકોને કેરી ખાવાની ખૂબ જ ગમે છે.
  7. બપોરે ગરમ પવન (લૂ) ફૂંકાય છે.
  8. શાળાઓમાં ઉનાળાનું વેકેશન હોય છે.
  9. લોકો ગરમીથી બચવા પંખા, એસી અને કુલરનો ઉપયોગ કરે છે.
  10. ઉનાળામાં રાત્રે ઠંડો પવન શાંતિ આપે છે.

ઉનાળા ઋતુ વિશે 10 વાક્યો ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી 10 Lines on Summer Season in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

ઉનાળા ઋતુ વિશે 10 વાક્યો ગુજરાતી વિડીયો

અહીં નીચે બટન પર ક્લિક કરી ઉનાળા ઋતુ વિશે 10 વાક્યોનો વિડીઓ જોઈ શકો છો.

Conclusion

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ઉનાળા ઋતુ વિશે 10 વાક્યો એટલે કે 10 Lines on Summer Season in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. 

છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ મા મેસેજ કરી શકો છો. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.