શું તમે ગુજરાતીમાં મારી શાળા વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારી શાળા વિશે
ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે My School Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
મારી શાળા વિષય પર નિબંધ
અહીં ગુજરાતી મારી શાળા વિશે એક નિબંધ રજુ કર્યો છે
જે 100 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ મારી શાળા વિશે નિબંધ ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
મારી શાળા વિષે ગુજરાતીમાં નિબંધ
‘શાળા અમારી વહાલી માવડી, તેનાં અમે બધાં બાલુડાં હોજી.’
મારી શાળાનું નામ ‘ગગાણા પ્રાથમિક શાળા' છે. તે થરાદ વિસ્તારમાં આવેલી
છે. તેમાં ધોરણ 1 થી 8 સુધીનાં બાળકો અભ્યાસ કરે છે.
મારી શાળાનું મકાન ત્રણ માળનું છે. દરેક માળ પર આઠ ઓરડા છે. બધા ઓરડા
વિશાળ અને હવાઉજાસવાળા છે. તેમાં પંખા અને ટ્યૂબલાઇટ છે. શાળાના આગળના
ભાગમાં એક નાનો સુંદર બગીચો છે. તેમાં લીમડો, આસોપાલવ, શિરીષ, ચંપો તથા
કરેણ જેવાં નાનાંમોટાં વૃક્ષો છે. શાળાના પાછળના ભાગમાં રમતગમતનું
મેદાન છે. ત્યાં અમે ખો-ખો, કબડ્ડી અને વૉલીબૉલ જેવી રમતો રમીએ છીએ.
તેમાં હીંચકા, લપસણી જેવાં રમતગમતનાં સાધનો પણ છે. મારી શાળામાં એક
મોટો પ્રાર્થનાખંડ છે. ત્યાં અમે પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમો
કરીએ છીએ. મારી શાળામાં એક પુસ્તકાલય અને એક પ્રયોગશાળા પણ છે.
અમારી શાળાના આચાર્ય શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ છે. તે વિદ્વાન છે.
શાળાના બધા શિક્ષકો પ્રેમાળ છે. તે અમને ખૂબ સારું શિક્ષણ આપે છે.
અમારી શાળામાં પ્રવાસ, રમતોત્સવ, પ્રદર્શન, વાલીદિન અને સાંસ્કૃતિક
કાર્યક્રમો જેવી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. અમે આ વર્ષે સૈનિકફંડ માટે
પચાસ હજાર રૂપિયાનો ફાળો એકઠો કર્યો હતો.
અમારી શાળાના બાળકો અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લે છે. જેવી કે રમતગમતની
હોય, વિજ્ઞાન મેળા હોય, ગુણોત્તશ્વ હોય વગેરે.
મારી શાળા મને બહુ ગમે છે.
મારી શાળા નિબંધ PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી My School Nibandh in Gujarati ની
ફ્રી pdf Download કરી શકો છો.
મારી શાળા નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી મારી શાળા ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો
છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારી શાળા વિશે નિબંધ એટલે કે My School Essay in Gujarati વિશે
સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો
તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને
અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે.
તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને
આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) નિબંધ
- ગાય વિશે ગુજરાતી નિબંધ
- મોર વિશે ગુજરાતી નિબંધ
- પોપટ વિશે ગુજરાતી નિબંધ
- હાથી વિશે ગુજરાતી નિબંધ
- કૂતરા વિશે ગુજરાતી નિબંધ
- વાઘ વિશે ગુજરાતી નિબંધ
- સિંહ વિશે ગુજરાતી નિબંધ
- બિલાડી વિશે ગુજરતી નિબંધ
- શિયાળાની સવાર નિબંધ
- ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) વિષે નિબંધ
- રૂઢિપ્રયોગો અને તેના અર્થ
- માતૃપ્રેમ / માં તે માં નિબંધ
- વસંતઋતુ / ઋતુરાજ વસંત / વસંતનો વૈભવ નિબંધ
-
પરિશ્રમ એ જ પારસમણી નિબંધ
- 501+ ગુજરાતી તળપદા શબ્દો