જ્ઞાન સાધના પરીક્ષા Model Practice Paper PDF | ધોરણ 8

જ્ઞાન સાધના પરીક્ષા Model Paper PDF | ધોરણ 8

શું તમે પણ જ્ઞાન સાધના પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો? જો હા, તો આ બ્લોગ પોસ્ટ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ પરીક્ષામાં સફળતા મેળવવા માટે તેનો અભ્યાસક્રમ સમજવો અને Model Papers સોલ્વ કરવા ખૂબ જ જરૂરી હોય છે.

જ્ઞાન સાધના Exam Model Paper PDF

આજે અમે તમારા માટે 10 થી પણ વધુ જ્ઞાન સાધના Model Papers PDF ગુજરાતીમાં લાવ્યા છીએ, જે તમને પરીક્ષાની પદ્ધતિ સમજવામાં અને સમયનું સંચાલન કરવામાં મદદ કરશે.

જ્ઞાન સાધના પરીક્ષા શું છે?

ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 1 થી 8 સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઓળખી, તેમને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે.

જ્ઞાન સાધના Model Paper PDF ડાઉનલોડ કરો

નીચે આપેલ લિંક્સ પરથી તમે અલગ-અલગ પ્રેક્ટિસ પેપર્સ ડાઉનલોડ કરી શકો છો:
જ્ઞાન સાધના Old Paper (ગયા વર્ષનું પેપર): Download PDF

નોંધ: ઉપરના પેપર્સ પ્રેક્ટિસ માટે છે. વધુ પેપર્સ મેળવવા માટે અમારી પોસ્ટ જોઈ શકો છો.

જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?

  1. પાઠ્યપુસ્તક વાંચો: ધોરણ 8 ના તમામ વિષયોના પાઠ્યપુસ્તકો વ્યવસ્થિત વાંચો.
  2. તાર્કિક પ્રશ્નો: આકૃતિઓ અને શ્રેણી વાળા પ્રશ્નોની વધુ પ્રેક્ટિસ કરો, કારણ કે તે વધુ ગુણ અપાવી શકે છે.
  3. સમય મર્યાદા: મોડેલ પેપર સોલ્વ કરતી વખતે ઘડિયાળ સામે રાખો જેથી પરીક્ષામાં સમય ઘટે નહીં.
  4. OMR શીટની પ્રેક્ટિસ: પરીક્ષા OMR પદ્ધતિથી લેવાય છે, તેથી ગોળ કુંડાળા કરવાની પ્રેક્ટિસ ઘરે જ કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

1. જ્ઞાન સાધના પરીક્ષામાં કેટલા ગુણ લાવવા પડે?
જવાબ. મેરિટ લિસ્ટના આધારે પસંદગી થાય છે, પરંતુ 120 માંથી 90+ ગુણ લાવવાનો ટાર્ગેટ રાખવો જોઈએ.

2. શું આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોય છે?
જવાબ. ના, સામાન્ય રીતે આ પરીક્ષામાં ખોટા જવાબ માટે ગુણ કપાતા નથી.

Conclusion:

જ્ઞાન સાધના પરીક્ષા એ તમારી કારકિર્દી માટે એક સુવર્ણ તક છે. ઉપર આપેલા જ્ઞાન સાધના Model Paper Gujarati PDF ડાઉનલોડ કરી આજે જ તમારી તૈયારી શરૂ કરો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.