મારો પરિચય નિબંધ ગુજરાતી [Std 1 to 5]


આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારો પરિચય વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Maro Parichay Nibandh ની PDF પણ Download કરી શકશો.

મારો પરિચય વિશે નિબંધ

મારું નામ [તમારું નામ લખો] છે. હું [તમારા શહેર કે ગામનું નામ] માં રહું છું. મારી ઉંમર [તમારી ઉંમર] વર્ષ છે. હું ધોરણ [તમારું ધોરણ] માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ [તમારી શાળાનું નામ] છે.

મારા પપ્પાનું નામ [પપ્પાનું નામ] છે. મારી મમ્મીનું નામ [મમ્મીનું નામ] છે. મારા ઘરમાં મારા દાદા-દાદી અને ભાઈ-બહેન પણ રહે છે. મને [તમારો શોખ: જેમ કે ક્રિકેટ રમવું / ચિત્ર દોરવું / વાંચવું] ખૂબ ગમે છે. મારો પ્રિય વિષય [ગણિત / ગુજરાતી / અંગ્રેજી] છે.

હું હંમેશા શાળાએ નિયમિત જાઉં છું અને મારું ગૃહકાર્ય સમયસર કરું છું. હું મોટો થઈને / મોટી થઈને [ડૉક્ટર / શિક્ષક / પોલીસ / એન્જિનિયર] બનવા માંગું છું. મને મારું કુટુંબ અને મારી શાળા ખૂબ જ ગમે છે.

ખાસ નોંધ (વિદ્યાર્થીઓ માટે):

  • છોકરાઓ માટે: "હું મોટો થઈને..." લખવું.
  • છોકરીઓ માટે: "હું મોટી થઈને..." લખવું.

નોધ: આ નિબંધ માત્ર એક ઉદાહરણ છે. તમે તમારી પોતાની કલ્પના અને શબ્દોનો ઉપયોગ કરીને એક અનોખો અને અર્થપૂર્ણ નિબંધ લખી શકો છો.

મારો પરિચય નિબંધ ગુજરાતી PDF Download :

અહીં નીચે બટન પર ક્લિક કરી Maro Parichay Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.