સામાજિક જાગૃતિની શરૂઆત પહેલાં મારાથી વિષય પર ગુજરાતી નિબંધ
નીચે આપેલ સામાજિક જાગૃતિની શરૂઆત પહેલાં મારાથી વિશે નિબંધ ગુજરાતીમાં 300 શબ્દોમાં છે જે ધોરણ 6 થી 12 માટે ઉપયોગી થશે.
સામાજિક જાગૃતિની શરૂઆત પહેલાં મારાથી
સમસ્યાઓનું સમાધાન સમાજ પર છોડી દેવાથી કાંઈ ન થાય! આજનો આધુનિક માનવી એ ભૂલી જાય છે કે સમાજ વ્યક્તિઓનો બનેલો છે. સમાજની શરૂઆત એક વ્યક્તિથી થાય છે. સમાજ કાંઈ એમ ને એમ નથી બની જતો, લોકો ભેગા મળીને સમાજ બનાવે છે.
સ્વ એટલે હું, મારું, પોતાનું વગેરે. એટલે કોઈપણ સમસ્યા સામે લડવું હશે તો તેના માટે સ્વ-જાગૃતતા કેળવવી પડશે. સ્વની સમજ સ્પષ્ટ કરવી પડશે. કોઈપણ ક્રાંતિની શરૂઆત એક વિચાર અને એક વ્યક્તિથી થતી હોય છે. એટલે મોટી મોટી વાતો કર્યા વગર અને દોષનો ટોપલો એકબીજા પર નાખ્યા વગર સામાજિક જાગૃતતાની શરૂઆત પહેલાં આપણાથી જ થવી જોઈએ. જ્યારે હું જાતે જ સમજી વિચારીને મારી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવીશ ત્યારે જ સમાજમાં બદલાવની શરૂઆત થશે.
નોધ: આ નિબંધ માત્ર એક ઉદાહરણ છે. તમે તમારી પોતાની કલ્પના અને શબ્દોનો ઉપયોગ કરીને એક અનોખો અને અર્થપૂર્ણ નિબંધ લખી શકો છો.
સામાજિક જાગૃતિની શરૂઆત પહેલાં મારાથી નિબંધ ગુજરાતી PDF Download :
અહીં નીચે બટન પર ક્લિક કરી Social awareness begins with me first Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
સામાજિક જાગૃતિની શરૂઆત પહેલાં મારાથી નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી સામાજિક જાગૃતિની શરૂઆત પહેલાં મારાથી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સામાજિક જાગૃતિની શરૂઆત પહેલાં મારાથી વિશે નિબંધ એટલે કે Social awareness begins with me first Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
