મારી પ્રિય રમત કબડ્ડી નિબંધ | My favorite Game Kabaddi Essay in Gujarati

મારી પ્રિય રમત કબડ્ડી નિબંધ | My favorite Game Kabaddi Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં મારી પ્રિય રમત કબડ્ડી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારી પ્રિય રમત કબડ્ડી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે My favorite Game Kabaddi Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

મારી પ્રિય રમત કબડ્ડી વિશે નિબંધ

અહીં ગુજરાતી મારી પ્રિય રમત કબડ્ડી વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.

નીચે આપેલ મારી પ્રિય રમત કબડ્ડી વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

મારી પ્રિય રમત કબડ્ડી વિશે ગુજરાતીમાં નિબંધ 

માનવ-જીવનમાં ખેલનું વિશેષ મહત્ત્વ છે. એના દ્વારા શારીરિક તેમજ માનસિક થાક દૂર થાય છે. ખેલથી વ્યક્તિમાં સ્કૂર્તિ આવે છે. રમ્યા પછી તે પોતાને હળવો મહેસૂસ કરે છે. પોતાના કાર્યમાં બમણી શક્તિથી લાગી જાય છે. ભારતવર્ષમાં અનેક પ્રકારની રમતો રમવામાં આવે છે. એમાં કેટલીક વર્તમાનની દેણ છે. તો કેટલીક પ્રાચીન રમતો છે. કબડ્ડી પ્રાચીન ખેલ છે.

રમવાનો ઢગ અલગ હોય છે. કબડીના ખેલ માટે અન્ય રમતોની જેમ એક મેદાનની જરૂર હોય છે. આ મેદાનની નિશ્ચિત લંબાઈ અને પહોળાઈ રાખવામાં આવે છે. આ ખેલમાં સામાન્ય રીતે આઠથી દસ ખેલાડી હોય છે. અધિક ખેલાડી હોવા પર મોટા મેદાનની જરૂર હોય છે. 

રમતા સમયે મેદાનની વચ્ચે એક રેખા ખેંચી લેવામાં આવે છે. બધા ખેલાડીઓને બે ભાગોમાં વહેંચવામાં આવે છે. એક ટોળી નો ખેલાડી મેદાનની એક તરફ બીજી ટોળી મેદાનની બીજી તરફ ઊભી થઈ જાય છે. પછી એક ટોળીનો ખેલાડી બીજી ટોળીના ક્ષેત્રમાં કબડ્ડી-કબડી-કબડ્ડી' કહેતો-કહેતો જાય છે અને એમાંથી કોઈ ખેલાડીને સ્પર્શવાનો પ્રયત્ન કરે છે. બીજી ટોળીના ખેલાડી એને પકડવાનો પ્રયત્ન કરે છે. 

જો તે કોઈ ખેલાડીને સ્પર્શીને એક શ્વાસમાં જ મધ્ય-રેખાને સ્પર્શી લે અથવા પોતાના ક્ષેત્રમં આવી જાય, તો એ ટોળીને એક અંક મળે છે. આ જ પ્રકારે ખેલનો ક્રમ ચાલે છે. જે ટોળીના અંક વધારે હોય છે, તે ટોળી વિજયી થાય છે. જો અંક બરાબર રહે છે, તો કોઈ પણ ટોળીને વિજયી ન કરીને બરાબરીમાં ખેલ સમાપ્ત કરી દેવામાં આવે છે.

લાભ-હાનિ: કબડ્ડીના ખેલનો સર્વપ્રથમ લાભ એ છે કે, આ ખેલમાં કોઈ પ્રકારના ધનનો ખર્ચ નથી થતો. આ ખેલમાં ખૂબ ભાગ-દોડ થાય છે, જેનાથી શરીર સ્વસ્થ અને બળવાન બને છે. એમાં ખેલાડીઓની શ્વાસ રોકવાની શક્તિ વધે છે. ફેફસાં પણ શક્તિશાળી બને છે. ભાગ-દોડ કરવાથી શરીરમાં ર્તિ આવે છે.

ખેલમાં ક્યારેક-ક્યારેક લાભના સ્થાન પર હાનિ પણ થઈ જાય છે. ભાગદોડ કરવા તેમજ ખેલાડીને પકડવામાં ક્યારેક-ક્યારેક ઠેસ પણ વાગી જાય છે. પરંતુ બહુધા એવું ખૂબ ઓછુ થાય છે. કેમ કે બધા ખેલાડી સાવધાનીપૂર્વક રમવાનો પ્રયત્ન કરે છે.

ઉપસંહારઃ કબડીનો ખેલ બધી જગ્યાએ રમવામાં આવે છે, ભલે તે શહેર હોય અથવા નાનું ગામ, કેમ કે આ ખેલ સૌથી સસ્તો તેમજ સ્વાથ્યવર્ધક છે. આ ખેલમાં કોઈ પ્રકારનો કોઈ ખર્ચ નથી થતો.

મારી પ્રિય રમત કબડ્ડી નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી My favorite Game Kabaddi Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

મારી પ્રિય રમત કબડ્ડી નિબંધ ગુજરાતી વિડીયો

અહીં નીચે બટન પર ક્લિક કરી  મારી પ્રિય રમત કબડ્ડી ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારી પ્રિય રમત કબડ્ડી વિશે નિબંધ એટલે કે My favorite Game Kabaddi Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join