આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'પૂજે જનો સો ઊગતા રવિને.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર
અહીં આપેલ પંક્તિ 'પૂજે જનો સો ઊગતા રવિને.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે;
બળતો બળતો ધુપ સુવાસિત બધું કરે.
અર્થ :સૂર્યપૂજા એ આપણી સંસ્કૃતિનું મહત્ત્વનું પાસું છે. બધા 3 લોકો સવારે સૂર્યની પૂજા કરે છે, પણ સંધ્યા ટાણે આથમતા સૂર્યનો કોઈ ભાવ પૂછતું નથી. આપણા રોજિંદા જીવનમાં પણ આવો જ ક્રમ જોવા મળે છે.
સમજૂતી :
જેની પાસે અસાધારણ સત્તા કે સંપત્તિ હોય છે, તેની આસપાસ અસંખ્ય લોકો ટોળે વળે છે. કોઈ વ્યક્તિ સજ્જન, સગુણી કે વિદ્વાન હોય, પણ તેની પાસે સત્તા કે સંપત્તિ ન હોય તો તેનો કોઈ ભાવ પૂછતું નથી.પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈ શક્તિશાળી વ્યક્તિની ખુશામત કરવાની વૃત્તિ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.જ્યાંથી મધ મળી શકે ત્યાં મધમાખીઓ એકઠી થાય છે. એવી જ રીતે જેની પાસેથી લાભ મેળવી શકાય તેમ હોય, એવી વ્યક્તિની આસપાસ અસંખ્ય લોકો ભમ્યા કરે છે. એ જ વ્યક્તિ જો પદ, પ્રતિષ્ઠા કે સંપત્તિ ગુમાવી બેસે તો તેની આસપાસ એકઠા થતા લોકો તેને છોડીને ચાલ્યા જાય છે. સો સ્વાર્થના જ સગા છે. ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, ન તે મનોરથોથી, સૂતેલા સિંહના મોંમાં પશુઓ આવી પડતાં નથી. ઉત્તરઃ આ પંક્તિઓમાં કવિ કહે છે કે મહેનત કરવાથી જ કોઈ પણ કાર્યમાં સફળતા મળે છે, મનોરથ સેવવાથી નહિ. તે માટે સિંહનું ઉદાહરણ આપવામાં આવ્યું છે.
સિંહ જંગલનો રાજા કહેવાય છે, છતાં પશુઓ એના મોંમાં આવી પડતાં નથી, સિંહે જાતે શિકાર કરવા જવું પડે છે. કોઈ મહાન કાર્ય માટેનો સંકલ્પ કરવા માત્રથી તેમાં સિદ્ધિ મળતી નથી. વિદ્યાર્થી પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવાનો સંકલ્પ કરે તે સારું છે, પણ જો તે નિયમિત સતત અભ્યાસ ન કરે, સમય વેડફે તો તેને ધાર્યું પરિણામ ન મળે. તે માટે જાત ઘસી કાઢવી પડે.
સારાંશ :
પરિશ્રમના થાળમાં જ મનોરથનું ભોજન ભળી જાય છે.
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પૂજે જનો સો ઊગતા રવિને. વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- વિચાર વિસ્તાર : સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ...
- વિચાર વિસ્તાર : ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે...
- વિચાર વિસ્તાર : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...
- વિચાર વિસ્તાર : કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ
- વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે...
- વિચાર વિસ્તાર : ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ...
- વિચાર વિસ્તાર : ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને...
- વિચાર વિસ્તાર : જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના...
- વિચાર વિસ્તાર : નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય...
- વિચાર વિસ્તાર : પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ...
- વિચાર વિસ્તાર : ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ...
- વિચાર વિસ્તાર : સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
- વિચાર વિસ્તાર : હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી...
- વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય...
- વિચાર વિસ્તાર: મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો
