આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર - 1
અહીં આપેલ પંક્તિ 'સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?!
અર્થ :આ વાક્યમાં વીરતાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. સિંહને કદી પણ શસ્ત્રની જરૂર પડતી નથી. તે જ રીતે વીરને મૃત્યુનો ડર હોતો નથી.
સમજૂતી :
સમજૂતી :
સિંહ પોતાની શક્તિને લીધે જ વનનો રાજા ગણાય છે. તે છે બીજાની શક્તિ પર ક્યારેય આધાર રાખતો નથી. વળી તેને શસ્ત્રોની જરૂર પડતી નથી. તે પોતાની શક્તિ વડે ગમે તેવા હિંસક પ્રાણીને હું પરાસ્ત કરી શકે છે. એ જ રીતે વીરપુરુષ મૃત્યુનો ડર રાખ્યા વિના યુદ્ધમાં ઝંપલાવે છે અને બહાદુરીપૂર્વક લડે છે. તે મરવાનું પસંદ કરે છે પણ રણ છોડીને ભાગી જતો નથી.
સારાંશ :
સારાંશ :
આપણે આપણી શક્તિ પર જ આધાર રાખવો જોઈએ. આપણે આપણી તાકાત વધારવી જોઈએ. આપણે મૃત્યુનો ડર રાખ્યા વિના વીરતાપૂર્વક અને ખુમારીથી જીવવું જોઈએ.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં? વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
