આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ; ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર - 1
અહીં આપેલ પંક્તિ 'ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ; ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ; ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ!
અર્થ :આ પંક્તિઓમાં કવિ કહે છે કે સંપત્તિ ચાલી જાય તો ફરી મેળવી શકાય છે.
સમજૂતી :
સમજૂતી :
દરિયાની સફરે ગયેલાં વહાણ ભૂલા પડે કે તોફાનમાં સપડાઈ જાય તો કદાચ બચીને પાછાં આવી શકે છે. પરંતુ જીવનમાં આવેલી તક અને શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ પાછા આવતા નથી.’ કવિએ જીવનમાં આવતી તકનું અને શરીરમાં રહેલા પ્રાણનું મહત્ત્વ સમજાવ્યું છે. જીવનમાં આવતી તક ઝડપી લેવી જોઈએ. તેમ કરવાથી આપણે વિકાસના પંથે આગળ વધી શકીએ છીએ.
સારાંશ :
સારાંશ :
આપણું જીવન ખૂબ મૂલ્યવાન છે. તેથી પ્રાણની રક્ષા કરવી જોઈએ. શરીરની તંદુરસ્તી જાળવવી જોઈએ.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ; ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
