આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈક જિંદગીમાં.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર
અહીં આપેલ પંક્તિ 'મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈક જિંદગીમાં.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈક જિંદગીમાં.
અર્થ :
આ પંક્તિઓમાં કવિ કહે છે કે મને અનેક નિષ્ફળતાઓ મળી, પરંતુ તેથી જ હું જિંદગીમાં સફળ થયો.
આ પંક્તિઓમાં કવિ કહે છે કે મને અનેક નિષ્ફળતાઓ મળી, પરંતુ તેથી જ હું જિંદગીમાં સફળ થયો.
સમજૂતી :
કરોળિયો ગુફામાં જાળ બનાવતાં અનેક વાર પડી જાય છે, પરંતુ તે પોતાના પ્રયત્નો સતત ચાલુ જ રાખે છે અને છેવટે જાળ બનાવવામાં સફળ થાય છે.એક વાર નિષ્ફળતા મળવાથી પ્રયત્ન છોડી દેનાર ક્યારેય જીવનમાં ? સફળતા મેળવી શકતો નથી. સફળતા માટેની શરત એક જ છે : હતાશ થયા વિના નિષ્ફળતાનાં કારણો શોધીને સતત પ્રયત્નો કરતાં રહેવું.
સારાંશ :
આજે આપણે અવનવી વિજ્ઞાનની શોધોની સુવિધા મેળવી રહ્યા છીએ તેમાં અનેક લોકોના સતત પ્રયત્નો રહેલા છે. અંગ્રેજીમાં કહ્યું છે :
"Failure is the pillar to success."
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- વિચાર વિસ્તાર : સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ...
- વિચાર વિસ્તાર : ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે...
- વિચાર વિસ્તાર : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...
- વિચાર વિસ્તાર : કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ
- વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે...
- વિચાર વિસ્તાર : ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ...
- વિચાર વિસ્તાર : ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને...
- વિચાર વિસ્તાર : જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના...
- વિચાર વિસ્તાર : નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય...
- વિચાર વિસ્તાર : પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ...
- વિચાર વિસ્તાર : ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ...
- વિચાર વિસ્તાર : સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
- વિચાર વિસ્તાર : હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી...
- વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય...
- વિચાર વિસ્તાર: મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો
