CET Gujarati Study Material & Syllabus PDF [ધોરણ 5]

CET Gujarati Study Material & Syllabus PDF [ધોરણ 5]

ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી Common Entrance Test (CET) એ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે. ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપીને શિષ્યવૃત્તિ મેળવી શકશે અને જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ જેવી પ્રતિષ્ઠિત શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવી શકે છે.

CET Gujarati Study Material & Syllabus PDF

શું તમે પણ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? તો તમે યોગ્ય જગ્યાએ છો! આ આર્ટિકલમાં તમને CET પરીક્ષાનો સિલેબસ (Syllabus), પરીક્ષા પદ્ધતિ અને ઉપયોગી સ્ટડી મટીરીયલ (Study Material) વિશે સંપૂર્ણ માહિતી મળશે.

CET પરીક્ષા કોણ આપી શકે? (Eligibility)

રાજ્યની સરકારી અથવા માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાઓમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે પાત્ર છે. આ પરીક્ષા મેરીટના આધારે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શાળાઓમાં નિઃશુલ્ક શિક્ષણ અને હોસ્ટેલ સુવિધા જેવી તકો પૂરી પાડે છે.

CET પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ

આ પરીક્ષામાં મુખ્યત્વે ધોરણ 3 થી 5 ના પાઠ્યપુસ્તકો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. વિષયવાર ગુણભાર નીચે મુજબ રહેવાની સંભાવના છે:

તૈયારી શરૂ કરતા પહેલા પરીક્ષાનું માળખું જાણવું જરૂરી છે:

નંબરવિષયગુણ
1તાર્કિક ક્ષમતા (Reasoning)30
2ગણિત30
3ગુજરાતી20
4અંગ્રેજી20
5પર્યાવરણ/વિજ્ઞાન20
કુલ ગુણ120

ખાસ નોંધ: વિદ્યાર્થીઓએ ધોરણ 3, 4 અને 5 ના GCERT ના પાઠ્યપુસ્તકોનો ખાસ અભ્યાસ કરવો.

CET ગુજરાતી સ્ટડી મટીરીયલ PDF (Download Section)

તમારી તૈયારીને સરળ બનાવવા માટે અમે અહીં કેટલાક મહત્વપૂર્ણ સ્ટડી મટીરીયલ અને મોડેલ પેપર્સની PDF તૈયાર કરી છે. નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમે તે ડાઉનલોડ કરી શકો છો.

CET Exam Book

OMR Sheet Sample

CRC દ્વારા લેવાયેેલ CET અનુભવ કસોટી પેપર

  • વર્ષ : 2024-25 પેપર : PDF | Paper Solution  : PDF

ધોરણ 3 વિષય પ્રમાણે પ્રશ્ન બેંક

  1. ગણિત પ્રશ્ન બેંક : Download PDF
  2. ગુજરાતી પ્રશ્ન બેંક : Download PDF
  3. પર્યાવરણ પ્રશ્ન બેંક : Download PDF

ધોરણ 4 વિષય પ્રમાણે પ્રશ્ન બેંક

  1. ગણિત પ્રશ્ન બેંક : Download PDF
  2. ગુજરાતી પ્રશ્ન બેંક : Download PDF
  3. પર્યાવરણ પ્રશ્ન બેંક : Download PDF

ધોરણ 5 વિષય પ્રમાણે પ્રશ્ન બેંક

  1. ગણિત પ્રશ્ન બેંક : Download PDF
  2. ગુજરાતી પ્રશ્ન બેંક : Download PDF
  3. પર્યાવરણ પ્રશ્ન બેંક : Download PDF

અંગ્રેજી - હિન્દી - તાર્કિક ક્ષમતા પ્રશ્ન બેંક

  1. અંગ્રેજી પ્રશ્ન બેંક : Download PDF
  2. હિન્દી પ્રશ્ન બેંક : Download PDF
  3. તાર્કિક ક્ષમતા-1 પ્રશ્ન બેંક : Download PDF
  4. તાર્કિક ક્ષમતા-2 પ્રશ્ન બેંક : Download PDF

CET Exam મોડેલ પેપર

પરીક્ષામાં સફળ થવા માટેની ટિપ્સ (Preparation Tips)

  1. પાઠ્યપુસ્તક વાંચો: સૌથી પહેલા ધોરણ 4 અને 5 ના ગુજરાતી, ગણિત અને પર્યાવરણના પાઠ્યપુસ્તકો ધ્યાનથી વાંચો.
  2. રોજ પ્રેક્ટિસ કરો: ગણિત અને તાર્કિક ક્ષમતા (Reasoning) માટે રોજેરોજ દાખલા ગણવાની પ્રેક્ટિસ કરો.
  3. જૂના પેપર્સ ઉકેલો: અગાઉના વર્ષોના પેપર્સ અથવા મોડેલ પેપર્સ સોલ્વ કરવાથી તમને પરીક્ષાના લેવલનો ખ્યાલ આવશે.
  4. OMR પ્રેક્ટિસ: પરીક્ષા OMR શીટ પર લેવાશે, તેથી ઘરે ગોળ રાઉન્ડ કરવાની પ્રેક્ટિસ જરૂર કરો.

Conclusion:

મિત્રો, CET પરીક્ષા એ તમારા ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. યોગ્ય મહેનત અને સાચા માર્ગદર્શનથી તમે ચોક્કસ સફળતા મેળવી શકો છો. ઉપર આપેલી PDF ડાઉનલોડ કરો અને આજથી જ તૈયારી શરુ કરી દો.

Best of Luck! 👍

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.