વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર [2024]

વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati


વિજયાદશમી, જેને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય ઉપખંડમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવતો તહેવાર છે. આ તહેવાર સત્યના અસત્ય પર અને ધર્મના અધર્મ પર મળેલા વિજયનું પ્રતીક છે. ભારતીય પૌરાણિક કથાઓ અનુસાર, દશેરાના દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને માતા સીતાને મુક્ત કરી હતી.

આ વિજયાદશમી [દશેરા] તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શુભકામનાઓશાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.

વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર

વિજયાદશમી અથવા દશેરા તહેવાર સત્યના અસત્ય પર અને ધર્મના અધર્મ પર મળેલા વિજયનું પ્રતીક છે. ભારતીય પૌરાણિક કથાઓ અનુસાર, દશેરાના દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને માતા સીતાને મુક્ત કરી હતી. આ દિવસે લોકો રાવણના પૂતળાને બાળીને અસત્ય અને અધર્મનો નાશ કરવાની ઉજવણી કરે છે. આ ઉપરાંત, દશેરાને શક્તિ પૂજાનો તહેવાર પણ માનવામાં આવે છે.

દશેરાનો તહેવાર આપણને સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આ તહેવાર આપણને અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યની જીતનો સંદેશ આપે છે. દશેરાનો તહેવાર આપણને સારા કામ કરવા અને સમાજના કલ્યાણ માટે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે.

વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati

વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ [Dussehra Wishes and Quotes]

દશેરા એટલે અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય વિજયાદશમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ...🎊🌠
વિજયાદશમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. વિજયાદશમી પર્વ સમગ્ર ભારતમાં વિજયોત્સવ તરીકે ઉજવાય છે. વિજયાદશમીનું આ પર્વ માનવતા વિરોધી શક્તિઓને પરાસ્ત કરી સદભાવના-સમરસતા સૌહાર્દ અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડતું પર્વ બને તેવી શુભેચ્છાઓ.🪔🎉
આપ સૌને વિજયાદશમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ... 
 દશેરા એટલે અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય.🪔🎉
रामो राजमणि: सदा विजयते रामं रमेशं भजे
रामेणाभिहता निशाचरचमू: रामाय तस्मै नम:। 
અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યના વિજયોત્સવ વિજયાદશમી ના શુભ દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...🪔🎉
અસત્ય પર સત્ય નો વિજય એટલે દશેરા ,આપ આપના જીવનમાં દરેક ક્ષેત્રે વિજય મેળવો એવી હ્રદયપૂર્વક શુભકામનાઓ...હેપી વિજયાદશમી...🪔🎉
ભક્તિ અને શક્તિના સમન્વયનો ઉત્સવ એટલે વિજયાદશમી... સૌને વિજયાદશમીની શુભકામનાઓ...🪔🎉🙏🌟
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો પર્વ એટલે વિજયાદશમી,આપ સૌને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ.🎇🎊
વિજયાદશમી ની શુભકામનાઓ.  
દશેરા એટલે દશ-હરા  એનો અર્થ એમ થાય છે કે દસ અવગુણો નો નાશ કરવો. 
 અહંકાર,અમાનવતા, અન્યાય, કામ-વાસના,ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, મોહ અને સ્વાર્થ. 
આ દસ અવગુણો પર વિજય પ્રાપ્ત કરવો 
🪔 વિજયાદશમી ની હાર્દિક શુભકામના. 🪔
તમામ અનિષ્ટો સામે વિજય મેળવો અને એક હકારાત્મક દ્રષ્ટિકોણ વડે આપની ઉપાલબ્ધીઓનો સર્વ સમાજના હિત માટે ઉપયોગ કરો એ જ અભ્યર્થના સાથે 'વિજયાદશમી'ની હાર્દિક શુભકામનાઓ.🕉️🪔
તું પણ મને બાળી શકે છે મારા મા પણ થોડો "રાવણ" છે, શરત એટલી કે તારા માં સંપૂર્ણ "રામ" હોવો જોઈએ...!! "વિજયાદશમી" ની હાર્દિક શુભકામનાઓ.🕉️🪔
આપ સૌને વિજયાદશમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ...🪔🎉
ભક્તિ અને શક્તિનો સમન્વય એટલે વિજયાદશમી, વિરતાનો વૈભવ શૌર્યનો શૃંગાર એટલે વિજયાદશમી, આસુરી શક્તિ પર દૈવી શક્તિની ભવ્ય જીત એટલે વિજયાદશમી. આપ સૌને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ...!🪔🎉
સુખ,શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ સાથે દશેરા અને વિજયાદશમી ની શુભકામનાઓ..
દશેરાની સોને હાર્દિક શુભકામનાઓ...🕉️🪔
ભક્તિ અને શક્તિના પવિત્ર મિલન સમાન દશેરાની ખુબ ખુબ શુભકામનાઓ.🌟🎇🎊
"અનેક નિરાશાઓ વચ્ચે આશાનો સંચાર કરાવતું પર્વ એટલે વિજ્યાદશમી" આપ સૌ સનાતની બંધુઓને દશેરાની અનેકો અનેક શુભકામનાઓ. તમારા જીવનમાંથી સંપૂર્ણ નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના કરું છું. દશેરાની સોને હાર્દિક શુભકામનાઓ...🌟🎇🎊
દશેરા એક આશા જગાવે છે અધર્મના અંતની યાદ અપાવે છે જે ચાલે છે સત્યના માર્ગ પર એ વિજયનું પ્રતીક બની જાય છે દશેરાની હાર્દિક શુભકામનાઓ.🙏🌟🎇
આપને અને આપના પરિવાર ને મારા પરિવાર તરફથી દશેરાની હાર્દિક શુભકામનાઓ...બહેન આપ આવા સારાં કાર્યો કરતા રહો એવી માતાજી ને પ્રાર્થના 🙏🌟🎇
આ દશેરા પર ભગવાન શ્રી રામના દૈવી આશીર્વાદ તમારી અને તમારા પરિવાર પર રહે. વિજયાદશમીની શુભકામનાઓ!🪔🎉🙏
આસુરી શક્તિઓ પર ઈશ્વરીય શક્તિની જીતના આનંદના ઉત્સવ દશેરાની સૌને હાર્દિક શુભકામનાઓ...🪔🎉🙏
વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati

દશેરા ની શુભેચ્છાઓ અને શાયરી

  • અવગુણો ને પોતાનાથી અને દેશથી ભગાવો, ગુણો ને પોતાના જીવતમાં અપનાવો, ભ્રષ્ટાચાર રૂપ રાવણનું દહન કરી, પ્રગતિ ના પંથ પર દેશને ચલાવો. દશેરા ની શુભકામનાઓ
  • જેવી રીતે રામે જીતી લીધી હતી લંકા, એવી જ રીતે તમે પણ જીતી લો આખી દુનિયા આ દશેરાના દિવસે મળી જાય તમને દુનિયાભરની બધી ખુશીઓ દશેરા ની શુભકામનાઓ
  • દશેરા માં ખાવામાં આવતી વાનગી પાસે થી શીખવા જેવું જેમાં જલેબી કહે છે “જીવનમાં તમે ગમે તેટલા ગુંચવાયેલા હોય પણ લોકો ને તમારી મીઠાશ આપો.
  • ફાફડા પાસે થી શીખવા જેવું છે કે “તમે ગમે તેટલા લાંબા થાવ કે મોટા લોકો તો તમને ભાંગવાના જ પ્રયત્ન કરશે.
  • જ્યાં સત્ય છે, ત્યાં ભગવાન શ્રીરામ છે, જ્યાં ભગવાન શ્રીરામ છે ત્યાં સુખ અપાર છે.
  • અનિષ્ટ પર ઇષ્ટના વિજયની ઉજવણીનો પાવન દિન દશેરા પર્વની શુભકામનાઓ!
  • અધર્મ પર ધર્મ ની જીતના પાવન પર્વ વિજયા દશેરા ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
  • અસત્ય પર સત્ય તથા અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક એવા, દશેરા ના તહેવારની સહુ ને દશેરા ની શુભકામનાઓ અને શુભેચ્છાઓ!
  • જલેબી જેવાં મીઠાં અને ફાફડા જેવાં સીધાં મારા મિત્રો ને દશેરા ની શુભકામનાઓ.
  • અસુરી શક્તિ પર દૈવિક શક્તિ ના વિજય ની તેમજ અધર્મ પર ધર્મ ની વિજય ના પાવન પર્વ દશેરા ની હાર્દિક શુભેચ્છા.
  • અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય એવા દશેરા તથા વિજયાદશમી ના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  • વિજ્યાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અને અસત્ય પર સત્યનો વિજય.
  • દશેરા, શસ્ત્ર પૂજન, અને વિજ્યાદશમી ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
  • વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા એટલે વિજયાદશમી.
  • ખામીઓનું કરો દહન, ખૂબીઓનું કરો પૂજન.
  • રાવણ થવું પણ ક્યાં એટલું સહેલું છે? રામને હાથે મરવાં માટે પણ નસીબ જોઈએ!
  • સીતાજી જીવીત મળ્યા એ રામની તાકાત હતી પણ પવિત્ર મળ્યા એ રાવણની મર્યાદા હતી. રામ તમારા યુગનો રાવણ સારો હતો. દશેરા ની શુભકામનાઓ
  • વીરતા નો વૈભવ, શોર્ય નો શૃંગાર, પરાક્રમ ની પૂજા અને ક્ષત્રિયો નો તેહવાર એટલે દશેરા !!
  • હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.
  • હોતી જીત સત્ય કી ઓર અસત્ય કી હાર, યહી સંદેશ દેતા હૈ દશહરા કા ત્યૌહાર.
  • મારુ પણ દહન કરો હા હું રાવણ છું, ફક્ત શર્ત આટલી કે તારા માં પણ સંપૂર્ણ રામ હોવો જોઈએ.
  • બધાય લોકો ને રાવણ ભલે ને લાગતો હો, મંદોદરીને પૂછો એનો તો એ રામ હશે.
  • કાલે ભુલી ગયા હોવ તો આજે પાછી દશેરા છે, ‘અંગુઠા પૂજન’ કરી લેજો, social media ના જમાનામાં એ પણ શસ્ત્ર જ છે.
  • મરચા,જલેબી અને ફાફડા આ બધું મને મોકલાવે ઇ….ભાઈબંધ બધા આપડા…
  • હો આપકી જિંદગી મેં ખુશીયો કા મેલા, કભી ન આએ કોઈ જમેલા, સદા સુખી રહે આપકા બસેરા, મુબારક હો આપકો દશહરા.
  • જયારે જયારે રાવણ જેવા માણસ જન્મશે, ત્યારે ત્યારે રામ જેવા માણસ પણ જન્મશે. દશેરા ની શુભકામનાઓ
  • આવો આ વિજયાદશમી એ આપણે આપણા માં થી થોડુંક “રાવણત્વ” અલગ કરીએ બસ પછી “રામત્વ” સમાવવાની કસરત કરવી નહી પડે જરાય અલગથી!!!
  • આજ ના પર્વ નિમિત્તે પ્રાર્થના કે હે પ્રભુ…અસત્ય ને અધર્મ નો નાશ કરી સત્ય અને ધર્મ નો જય કરજે.
  • વિજયાદશમી એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન.
વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati
  • રામ તમારા યુગ નો રાવણ સારો હતો, ચહેરા દસ હતા પણ બધા સામે હતા.
  • દશેરા એક આશા જગાવે છે અધર્મના અંતની યાદ અપાવે છે જે ચાલે છે સત્યના માર્ગ પર એ વિજયનુ પ્રતીક બની જાય છે દશેરા ની શુભકામનાઓ
  • બહારના રાવણને પ્રગટાવવાથી કશુ નહી થાય, મનની અંદર બેસેલા રાવણને જરૂર સળગાવો દશેરા ની શુભકામનાઓ અને શુભેચ્છાઓ
  • ભગવાન શ્રીરામ તમારા સફળતાનો માર્ગ પ્રગટાવતા રહે અને તમે જીવનના દરેક તબક્કે વિજય પ્રાપ્ત કરો. દશેરા ની શુભકામનાઓ
  • તમારા માં રહેલો રાક્ષસ સદા પરાજીત થાય અને તમારા માં રહેલો દેવદૂત સદાય વિજય પ્રાપ્ત કરે.
  • આ શુભ પ્રસંગે ભગવાન રામ તમને સન્માન, આશીર્વાદ, ગૌરવ અને સફળતા આપે. દશેરા ની શુભકામનાઓ
  • આ તહેવાર આપણને ભગવાન શ્રી રામના પવિત્ર, સદાચારી અને ઉમદા જીવનની યાદ અપાવે છે અને તેમના બતાવેલા ન્યાયીપણાના માર્ગ પર ચાલવા માટે માર્ગદર્શન આપે છે.
  • દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય, તમે પણ તમારા જીવનમાં દરેક પથ પર વિજય મેળવો, એવી અમારી મંગલમય શુભકામના.
  • અધર્મ પર ધર્મની જીત, અન્યાય પર ન્યાયનો વિજય, બુરાઈ પર ભલાઈ ની જયજયકાર, આ જ છે દશેરાનો તહેવાર. દશેરા ની શુભકામનાઓ
  • ફક્ત ખુશખુશાલ અને સકારાત્મક વિચારોને તમારી આસપાસ રહેવા દો અને રાવણના પૂતળાથી બધી નકારાત્મકતાને બાળી નાખો. તમને વિજયાદશમીની શુભેચ્છાઓ!
  • ભગવાન રામ તમારી સિદ્ધિના માર્ગને પ્રકાશિત કરવાનું ચાલુ રાખે અને તમારા જીવનના તમામ પાસાઓમાં વિજય પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરે. તમને દશેરા!
  • કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર એમ પાંચ શાશ્વત અનિષ્ટોને હરાવીને આપણે એક અદ્ભુત અસ્તિત્વની શરૂઆત કરીએ. આ શુભ તહેવાર પર, ચાલો આપણે આપણા જીવનમાં પરિમાણ ઉમેરવા માટે શપથ લઈએ. તમને દશેરા ની શુભકામનાઓ!
  • ભગવાન શ્રીરામ તમારા તમામ સપના અને મહત્વ ના કાર્યો માં તમારૂ સાથ આપે તેવી દશેરા ની શુભકામનાઓ
વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati

દશેરાની શુભેચ્છાઓ

દુષ્ટતા પર સારાની જીત તમને હંમેશા સચ્ચાઈનો માર્ગ પસંદ કરવા પ્રેરણા આપે. હેપ્પી દશેરા!🏹 
તમને પ્રેમ, હાસ્ય અને સકારાત્મકતાથી ભરેલા આનંદી અને સમૃદ્ધ દશેરાની શુભેચ્છા.🎉 
આ શુભ દિવસે, ભગવાન રામનો રાવણ પર વિજય તમને જીવનના તમામ પડકારો પર વિજય મેળવવાની પ્રેરણા આપે.💥 
રાવણનું પૂતળું તમારી ચિંતાઓ અને મુશ્કેલીઓને બાળી નાખે, ઉજ્જવળ અને આશાસ્પદ ભવિષ્ય પાછળ છોડી દે. હેપ્પી દશેરા!🪔 
દશેરાની ભાવના તમારા હૃદયને હિંમત, શાણપણ અને આંતરિક શક્તિથી ભરી દો. તમારો દિવસ શુભ રહે!🙏 
આ દશેરા પર સૂર્ય અસ્ત થાય છે, તે તમારા બધા દુ:ખ દૂર કરે અને સુખ અને સફળતાના નવા યુગની શરૂઆત કરે.🌟 
પ્રેમ, સંવાદિતા અને ભગવાન રામના આશીર્વાદથી ભરેલા દશેરાની તમને હાર્દિક શુભેચ્છાઓ મોકલી રહ્યો છું.🌙 
આ દશેરા તમને નકારાત્મકતાને હરાવવાની અને તમારા જીવનમાં સકારાત્મકતાના પ્રકાશને સ્વીકારવાની શક્તિ આપે.🕉️ 
આ ખાસ દિવસે, તમને પુષ્કળ આનંદ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ મળે. હેપ્પી દશેરા!🌻 
તમને અને તમારા પરિવારને એકતા અને ઉજવણીની ક્ષણોથી ભરેલા દશેરાની શુભેચ્છા.🪙 

વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati

દશેરા 2024 ની શુભેચ્છાઓ

દશેરા 2024નું ખુલ્લા હાથે અને આશાથી ભરપૂર હૃદય સાથે સ્વાગત કરી રહ્યાં છીએ. આ વર્ષ તમારા માટે અનહદ આનંદ અને સફળતા લઈને આવે.🎆 
જેમ જેમ આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ, તે તાજી તકો, મહાન સાહસો અને અદ્ભુત યાદોથી ભરપૂર રહે. દશેરા 2024ની શુભકામનાઓ!🌠 
અહીં સિદ્ધિઓ, પ્રેમ અને અસંખ્ય આશીર્વાદોથી ભરેલા તદ્દન નવા અધ્યાય વિશે છે. દશેરા 2024ની શુભકામનાઓ!🌈 
વર્ષ 2024 સુંદર ક્ષણોનો કેનવાસ બની રહે અને તમે તેને ખુશીઓ અને સફળતાના રંગોથી રંગી દો.📆 
નવા વર્ષની શક્યતાઓને ઉત્સાહ અને આશાવાદ સાથે સ્વીકારો. દશેરા 2024ની શુભકામનાઓ!🎊 
2024 નો દરેક દિવસ તમારા સપના અને આકાંક્ષાઓ તરફ એક પગથિયું બની શકે. તમને અદભૂત વર્ષ આગળની શુભેચ્છા.🎇 
દશેરા 2024 ની સવાર સાથે, ચાલો ભૂતકાળને પાછળ છોડી દઈએ અને વચન અને સંભાવનાઓથી ભરપૂર ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈએ.🌄 
આવનારું વર્ષ સિદ્ધિઓ, સાહસો અને પ્રિય પળોનું બની રહે. દશેરા 2024ની શુભકામનાઓ!🌻 
આ રહ્યું 2024 - નવી તકો, નવી શરૂઆત અને વધુ સારા દિવસોના વચનોથી ભરેલું વર્ષ.🌞 
જેમ કેલેન્ડર બદલાય છે, તમારું જીવન સકારાત્મકતા, સમૃદ્ધિ અને અનંત ખુશીઓથી ભરેલું રહે. દશેરા 2024ની શુભકામનાઓ!🪔 

વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati

વિજયાદશમી [દશેરા] પર સ્ટેટસ માટે ફોટો  [Dussehra Quotes & Photos]

વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati

વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati

વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati

વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati

વિજયાદશમી [દશેરા] ની શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર | Dussehra [Vijayadashami] Wishes in Gujarati

વિજયાદશમી [દશેરા] ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Dussehra Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વિજયાદશમી [દશેરા] ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર એટલે કે Dussehra [Vijayadashami] Wishes, Shayari and Suvichar in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 
 
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join