શું તમે ગુજરાતીમાં રક્ષાબંધન વિશે 10 વાક્યો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો રક્ષાબંધન વિશે ગુજરાતીમાં 10
વાક્યો રજુ કર્યો છે અને છેલ્લે Rakshabandhan Vishe 10 Vakyo In Gujarati ની PDF પણ Download કરી શકશો.
મહાત્મા રક્ષાબંધન વિશે 10 વાક્યો
અહીં ગુજરાતી રક્ષાબંધન વિશે 10 વાક્યો રજુ કર્યો છે જે સરળ
ભાષા અને સરળ શબ્દોમાં છે.
નીચે આપેલ રક્ષાબંધન વિશે 10 વાક્યો ગુજરાતીમાં ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે.
રક્ષાબંધન વિશે ગુજરાતીમાં 10 વાક્ય
- રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.
- રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે.
- રક્ષાબંધનના દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે.
- બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંલ્લો કરે છે અને ચોખા ચોટાડે છે.
- ગૉળ, સાકર કે મીઠાઈથી ભાઈબહેન એકબીજાનું મો મીઠું કરાવે છે. બહેન ભાઈને આશિષ આપે છે. ભાઈ બહેનને ભેટ આપે છે.
- રક્ષાબંધનનો તહેવાર ભારતના દરેક ખૂણે ઉજવવામાં આવે છે.
- રક્ષાબંધનનો તહેવાર ભારતીય સંસ્કૃતિનો એક મહત્વનો તહેવાર છે.
- રક્ષાબંધનનો તહેવાર સકારાત્મક ઉર્જા અને પ્રેમથી ભરપૂર હોય છે.
- રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને સંબંધને મજબૂત બનાવે છે.
- રક્ષાબંધનને દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે.
- માછીમારો અને સાગરખેડુ લોકો નાળિયેર વધેરી દરિયાની પૂજા કરે છે. તેથી આ તહેવારને ‘નાળિયેરી પૂનમ’ પણ કહે છે.
રક્ષાબંધન વિશે 10 વાક્યો ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી 10 Lines on Rakshabandhan in Gujarati ની
ફ્રી pdf Download કરી શકો છો.
રક્ષાબંધન વિશે 10 વાક્યો ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી રક્ષાબંધન વિશે 10 વાક્યોનો વિડીઓ જોઈ શકો
છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં રક્ષાબંધન વિશે 10 વાક્યો એટલે કે 10 Lines on Rakshabandhan in Gujarati વિશે
સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો
તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું
કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને
અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી
શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!