શું તમે ગુજરાતીમાં HSC ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષા 2026 ટાઈમ ટેબલ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
ગુજરાત બોર્ડ ધોરણ 12 : HSC સામાન્ય પ્રવાહ પરીક્ષા ટાઈમ ટેબલ 2026
ધોરણ 12 એ વિદ્યાર્થી જીવનનું એક મહત્વનું વર્ષ છે. આ વર્ષે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ હોવું ખૂબ જ ઉપયોગી બને છે.
STD 12 GSEB Board Time Table : 2026
28 ફેબ્રુઆરી - વાણિજ્ય વ્યવસ્થા
4 માર્ચ - નામાના મૂળતત્વો
5 માર્ચ - મનોવિજ્ઞાન
6 માર્ચ - સમાજશાસ્ત્ર
7 માર્ચ - ગુજરાતી/અંગ્રેજી (દ્વિતીય ભાષા)
9 માર્ચ - આંકડાશાસ્ત્ર
10 માર્ચ - ગુજરાતી (પ્રથમ ભાષા)
11 માર્ચ - હિન્દી (દ્વિતીય ભાષા)
12 માર્ચ - સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર
13 માર્ચ - ભૂગોળ
14 માર્ચ - કોમ્પ્યુટર
16 માર્ચ - સંસ્કૃત, પારસી, અરબી
ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ સમયપત્રક 2026 PDF કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌપ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ - gseb.org અથવા gsebeservice.com પર જાઓ.
- હોમપેજ પર આવેલા Latest Notifications વિભાગમાં જાઓ, જ્યાં બોર્ડ મહત્વપૂર્ણ જાહેરાતો પ્રકાશિત કરે છે.
- ત્યાંથી ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ સમયપત્રક 2026 શીર્ષક ધરાવતી લિંક શોધો.
- તે લિંક પર ક્લિક કરવાથી ધોરણ 12 સામાન્ય પ્રવાહ સમયપત્રક PDF ખુલશે.
- અંતે, Download વિકલ્પ પર ક્લિક કરીને તે PDF ફાઇલને તમારા મોબાઈલમાં સાચવો.
ધોરણ 12 GSEB બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2026 [PDF]
અહીં નીચે બટન પર ક્લિક કરી STD 12 GSEB Board Time Table 2026 ની pdf Download કરી શકો છો.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડ માટે ઉપયોગી વેબસાઈટ
અહીં નીચે બટન પર ક્લિક કરી ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.- GSEB : www.gseb.org
- RESULT : https://result.gseb.org
- SEB Exam : www.sebexam.org
- સરળગુજરાતી : https://www.saralgujarati.in
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષા 2026 ટાઈમ ટેબલ PDF Download એટલે કે STD 12 GSEB Board Time Table 2026 વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
અમે અમારા વાચકોને સચોટ માહિતી પૂરી પાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ, પરંતુ આ બ્લોગ પોસ્ટ કોઈ સરકારી સંસ્થા કે ગુજરાત બોર્ડ (GSEB) સાથે સંકળાયેલ નથી. અહીં રજૂ કરેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષા 2026 નું ટાઈમ ટેબલ માત્ર શૈક્ષણિક માહિતીના હેતુ માટે છે.સત્તાવાર ટાઈમ ટેબલમાં બોર્ડ દ્વારા કોઈપણ સમયે ફેરફાર કરવામાં આવી શકે છે. આ માહિતીના ઉપયોગથી થતા કોઈપણ નુકસાન કે ગેરસમજ માટે બ્લોગના માલિક કે લેખક જવાબદાર રહેશે નહીં. ફાઇનલ ટાઈમ ટેબલ માટે કૃપા કરીને ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

