1 થી 100 એકડા શબ્દોમાં | 1 to 100 in Gujarati Words

1 થી 100 એકડા શબ્દોમાં | ગુજરાતી એકડા શબ્દોમાં | 1 to 100 in Gujarati Words

ગુજરાતી ભાષા શીખવાની શરૂઆત હંમેશા પાયાના જ્ઞાનથી થાય છે, અને તેમાં 'એકડા' સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. પછી ભલે તમે વિદ્યાર્થી હો, તમારા બાળકને ભણાવતા માતા-પિતા હો, અથવા બેંકમાં ચેક લખતી વખતે શબ્દોની જરૂર હોય 1 થી 100 એકડા શબ્દોમાં લખતા અને બોલતા આવડવું ખૂબ જ જરૂરી છે.

1 થી 100 એકડા શબ્દોમાં (Gujarati Numbers 1 to 100 in Words)

આ બ્લોગ પોસ્ટમાં આપણે 1 થી 100 ગુજરાતી અંકો અને શબ્દો (1 to 100 in Gujarati Words) સરળ કોષ્ટક દ્વારા શીખીશું.

1 થી 10 એકડા (1 to 10 in Gujarati)

શરૂઆત કરીએ સૌથી મૂળભૂત અંકોથી. શરુઆત ના અંકોનો પાયો પાકો કરવો ખૂબ જરૂરી છે.

અંક શબ્દોમાં
1 એક
2 બે
3 ત્રણ
4 ચાર
5 પાંચ
6
7 સાત
8 આઠ
9 નવ
10 દશ


1 થી 100 એકડા શબ્દોમાં | ગુજરાતી એકડા શબ્દોમાં | 1 to 100 in Gujarati Words

૧૧ થી ૨૦ ગુજરાતી એકડા શબ્દોમાં (11 to 20 in Gujarati Words)

અંકશબ્દોમાં ઉચ્ચારણઅંગ્રેજી ઉચ્ચારણ
૧૧અગિયારaagiyar
૧૨બારbar
૧૩તેરter
૧૪ચૌદchaud
૧૫પંદરpandar
૧૬સોળsol
૧૭સત્તરsattar
૧૮અઢારadhar
૧૯ઓગણિસognis
૨૦વીસvis

૨૧ થી ૧૦૦ ગુજરાતી એકડા શબ્દોમાં (11 to 20 in Gujarati Words)

અંકશબ્દોમાં ઉચ્ચારણઅંગ્રેજી ઉચ્ચારણ
૨૧એકવીસekvis
૨૨બાવીસbavis
૨૩તેવીસtrevis
૨૪ચોવીસchovis
૨૫પચ્ચીસpachhis
૨૬છવીસchhavis
૨૭સત્તાવીસsatyavis
૨૮અઠ્ઠાવીસathyavis
૨૯ઓગણત્રીસogantris
૩૦ત્રીસtris
૩૧એકત્રીસekatris
૩૨બત્રીસbatris
૩૩તેત્રીસtetris
૩૪ચોત્રીસchotris
૩૫પાંત્રીસpatris
૩૬છત્રીસchhatris
૩૭સાડત્રીસsadatris
૩૮આડત્રીસadatris
૩૯ઓગણચાલીસogaṇachalis
૪૦ચાલીસchalis
૪૧એકતાલીસektalis
૪૨બેતાલીસbetalis
૪૩ત્રેતાલીસtetalis
૪૪ચુંમાલીસchumalis
૪૫પિસ્તાલીસpistalis
૪૬છેતાલીસchhetalis
૪૭સુડતાલીસsudtalis
૪૮અડતાલીસadtalis
૪૯ઓગણપચાસognapachhas
૫૦પચાસpachhas

૫૧ થી ૧૦૦ ગુજરાતી એકડા શબ્દોમાં (51 to 100 in Gujarati Words)

અંકશબ્દોમાં ઉચ્ચારણઅંગ્રેજી ઉચ્ચારણ
૫૧એકાવનekavan
૫૨બાવનbavan
૫૩ત્રેપનtrepan
૫૪ચોપનchopan
૫૫પંચાવનpanchavan
૫૬છપ્પનchhappan
૫૭સત્તાવનsattavan
૫૮અઠ્ઠાવનathhavan
૫૯ઓગણસાઠogansaith
૬૦સાઈઠsaith
૬૧એકસઠekasath
૬૨બાસઠbasath
૬૩ત્રેસઠtresath
૬૪ચોસઠchosath
૬૫પાંસઠpasath
૬૬છાસઠchhasath
૬૭સડસઠsadsath
૬૮અડસઠadsath
૬૯અગણોસિત્તેરagnositer
૭૦સિત્તેરsitter
૭૧એકોતેરekoter
૭૨બોતેરboter
૭૩તોતેરtoter
૭૪ચુમોતેરchumoter
૭૫પંચોતેરpanchoter
૭૬છોતેરchhoter
૭૭સિત્યોતેરsityoter
૭૮ઇઠ્યોતેરithyoter
૭૯ઓગણાએંસીoganesi
૮૦એંસીensi
૮૧એક્યાસીekyasi
૮૨બ્યાસીbyasi
૮૩ત્યાસીtyasi
૮૪ચોર્યાસીchoryasi
૮૫પંચાસીpanchasi
૮૬છ્યાસીchhyasi
૮૭સિત્યાસીsityasi
૮૮ઈઠ્યાસીithyasi
૮૯નેવ્યાસીnevyasi
૯૦નેવુંnevu
૯૧એકાણુંekanu
૯૨બાણુંbaanu
૯૩ત્રાણુંtranu
૯૪ચોરાણુંchoranu
૯૫પંચાણુંpanchanu
૯૬છન્નુંchhannu
૯૭સત્તાણુંsattanu
૯૮અઠ્ઠાણુંathhanu
૯૯નવ્વાણુંnavvanu
૧૦૦સોso

ગુજરાતી એકડા શબ્દોમાં (Gujarati Ekda Shabdo Ma​)

અહીં ૧ થી ૧૦૦ સુધીના બધા ગુજરાતી એકડા શબ્દરૂપે આપેલા છે. બાળકોએ માત્ર અંક જ નહીં, પણ તે શબ્દોમાં પણ લખી અને ઓળખી શકે તે માટે આ લિસ્ટ ઉપયોગી છે. અંકમાંથી શબ્દ બનાવવા અને વાંચવાની આદત વિકસાવવા માટે આ વિભાગ વધુ મહત્વ ધરાવે છે.
  • શૂન્ય (shunya)
  1. એક (ek)
  2. બે (be)
  3. ત્રણ (tran)
  4. ચાર (char)
  5. પાંચ (panch)
  6. છ (chha)
  7. સાત (sat)
  8. આઠ (aath)
  9. નવ (nav)
  10. દસ (das)
  11. અગિયાર (aagiyar)
  12. બાર (bar)
  13. તેર (ter)
  14. ચૌદ (chaud)
  15. પંદર (pandar)
  16. સોળ (sol)
  17. સત્તર (sattar)
  18. અઢાર (adhar)
  19. ઓગણિસ (ognis)
  20. વીસ (vis)
  21. એકવીસ (ekvis)
  22. બાવીસ (bavis)
  23. તેવીસ (trevis)
  24. ચોવીસ (chovis)
  25. પચ્ચીસ (pachhis)
  26. છવીસ (chhavis)
  27. સત્તાવીસ (satyavis)
  28. અઠ્ઠાવીસ (athyavis)
  29. ઓગણત્રીસ (ogantris)
  30. ત્રીસ (tris)
  31. એકત્રીસ (ekatris)
  32. બત્રીસ (batris)
  33. તેત્રીસ (tetris)
  34. ચોત્રીસ (chotris)
  35. પાંત્રીસ (patris)
  36. છત્રીસ (chhatris)
  37. સડત્રીસ (sadatris)
  38. અડત્રીસ (adatris)
  39. ઓગણચાલીસ (ogaṇachalis)
  40. ચાલીસ (chalis)
  41. એકતાલીસ (ektalis)
  42. બેતાલીસ (betalis)
  43. ત્રેતાલીસ (tetalis)
  44. ચુંમાલીસ (chumalis)
  45. પિસ્તાલીસ (pistalis)
  46. છેતાલીસ (chhetalis)
  47. સુડતાલીસ (sudtalis)
  48. અડતાલીસ (adtalis)
  49. ઓગણપચાસ (ognapachhas)
  50. પચાસ (pachhas)
  51. એકાવન (ekavan)
  52. બાવન (bavan)
  53. ત્રેપન (trepan)
  54. ચોપન (chopan)
  55. પંચાવન (panchavan)
  56. છપ્પન (chhappan)
  57. સત્તાવન (sattavan)
  58. અઠ્ઠાવન (athhavan)
  59. ઓગણસાઠ (ogansaith)
  60. સાઈઠ (saith)
  61. એકસઠ (ekasath)
  62. બાસઠ (basath)
  63. ત્રેસઠ (tresath)
  64. ચોસઠ (chosath)
  65. પાંસઠ (pasath)
  66. છાસઠ (chhasath)
  67. સડસઠ (sadsath)
  68. અડસઠ (adsath)
  69. અગણોસિત્તેર (agnositer)
  70. સિત્તેર (sitter)
  71. એકોતેર (ekoter)
  72. બોતેર (boter)
  73. તોતેર (toter)
  74. ચુમોતેર (chumoter)
  75. પંચોતેર (panchoter)
  76. છોતેર (chhoter)
  77. સિત્યોતેર (sityoter)
  78. ઇઠ્યોતેર (ithyoter)
  79. ઓગણાએંસી (oganesi)
  80. એંસી (ensi)
  81. એક્યાસી (ekyasi)
  82. બ્યાસી (byasi)
  83. ત્યાસી (tyasi)
  84. ચોર્યાસી (choryasi)
  85. પંચાસી (panchasi)
  86. છ્યાસી (chhyasi)
  87. સિત્યાસી (sityasi)
  88. ઈઠ્યાસી (ithyasi)
  89. નેવ્યાસી (nevyasi)
  90. નેવું (nevu)
  91. એકાણું (ekanu)
  92. બાણું (baanu)
  93. ત્રાણું (tranu)
  94. ચોરાણું (choranu)
  95. પંચાણું (panchanu)
  96. છન્નું (chhannu)
  97. સત્તાણું (sattanu)
  98. અઠ્ઠાણું (athhanu)
  99. નવ્વાણું (navvanu)
  100. સો (so)

ગુજરાતી એકડા વર્કશીટ (1 to 100 Gujarati Ekda Worksheet Images)

અહીં આપેલી વર્કશીટ્સમાં ખાલી જગ્યા ભરો, ક્રમમાં ગોઠવો, લખો અને જોડાવા જેવી એક્ટિવિટીઝ છે. દરેક worksheetનું ડિઝાઇન બાળકની ઉમર મુજબ સરળ છે અને attractive visuals સાથે શીખવાનો ઉત્તમ માધ્યમ છે.

1 થી 100 એકડા શબ્દોમાં | ગુજરાતી એકડા શબ્દોમાં | 1 to 100 in Gujarati Words

1 થી 100 એકડા શબ્દોમાં | ગુજરાતી એકડા શબ્દોમાં | 1 to 100 in Gujarati Words

ગુજરાતી 1 થી 100 એકડા વિશે વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી 1 થી 100 એકડા વિશે સંપૂર્ણ માહિતી વિડીઓ જોઈ શકો છો.

Barakshari in Gujarati PDF Download

નીચે આપેલ બટન પર ક્લિક કરી તમે 1 to 100 in Gujarati Words ની PDF પણ Download કરી શકશો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી 1 થી 100 એકડા વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. 

તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.