શું તમે ગુજરાતીમાં પાણી બચાવો ના સુત્રો, નારા અને સ્લોગન શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાના પાણી બચાવો ના સુત્રો, નારા અને સ્લોગન ગુજરાતીમાં રજુ કર્યો છે અને છેલ્લે Save Water Sutro in Gujarati ની PDF પણ Download કરી શકશો.
પાણી બચાવો ના સુત્રો, નારા અને સ્લોગન
અહીં ગુજરાતી પાણી બચાવો ના સુત્રો, નારા અને સ્લોગન રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.
પાણી બચાવો વિશે ગુજરાતી સુત્રો
- જળ એજ જીવન છે.
- જીવનનું અમૃત એટલે પાણી.
- પાણી અને વાણી વિચારીને વાપરો.
- પાણી બચાવો , જીવન બચાવો.
- જળ અમૃત, તેના વિના બધું મૃત.
- નીર છે તો નુર છે, બાકી દુનિયા ધૂળ છે.
- વિના પાણી, જીવન ધૂળ ધાણી.
- ટીપે ટીપું એક કરીશું જળ સંચયની વાત કરીશું.
- વૃક્ષોની જતન, પાણી વાળું વતન.
- જો પાણી જાય એળે, તો દુઃખ આપે આપમેળે.
- નીરની માવજત માણી, નીરની કીમત જાણી.
- પાણી વિના જીવન શુષ્ક, પાણી છે તો જીવન પુષ્ક.
- વહે જો નદીઓ, જીવે સૌ સદીઓ.
- પાણી બચાવો હમણાં, સાકાર થશે સમણાં.
- ભુગર્ભ જળ નીચે ગયા , તો સુખના દિવસો ભાગી ગયા.
- પાણીની અછત જયારે આવે, પાણીની કિંમત ત્યારે સમજાય.
- ટીપે ટીપે સરોવર ભરાય , તેમ વિચારી - વિચારીને પાણી વપરાય.
- દરેક ટીપું મહત્વનું.
- પાણી બચાવો, ભવિષ્ય બચાવો.
- ધરતી માતાને પ્રેમ કરો, પાણી બચાવો.
- એક ટીપું પાણી, હજારો જીવન.
- પાણી બચાવો, પૃથ્વી બચાવો.
- પાણી બચાવો, સંસાધનો વધાવો.
- પાણી બચાવો, પેઢીઓ બચાવો.
- પાણી બચાવો, સ્વચ્છ ભારત બનાવો.
- પાણી બચાવો, સુખી જીવન જીવો.
- પાણી બચાવો, પ્રકૃતિ બચાવો.
પાણી બચાવો વિશે પંક્તિ ગુજરાતી
પાણી બચાવો ના સુત્રો, નારા અને સ્લોગન ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Save Water Slogans in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
પાણી બચાવો ના સુત્રો, સુવિચાર, નારા અને સ્લોગન ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી પાણી બચાવો ના સુત્રો, નારા ના વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં પાણી બચાવો ના સુત્રો, સુવિચાર, નારા અને સ્લોગન એટલે કે Save Water Slogans in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.