શું તમે ગુજરાતીમાં વૃદ્ધાશ્રમની મુલાકાતે વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો વૃદ્ધાશ્રમની મુલાકાતે વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Visit to an Old Age Home Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
વૃદ્ધાશ્રમની મુલાકાતે વિશે નિબંધ
અહીં ગુજરાતી વૃદ્ધાશ્રમની મુલાકાતે વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
નીચે આપેલ વૃદ્ધાશ્રમની મુલાકાતે વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
વૃદ્ધાશ્રમની મુલાકાતે વિશે ગુજરાતીમાં નિબંધ
મેતે ઘરડા માતા-પિતા તેમજ દાદા-દાદી સાથે વાર્તાલાપ કર્યો અને મને જાણવા મળ્યું કે તે તેમના બાળકોને કેટલા યાદ કરે છે અને તેમના બાળકોને તેમના સાથે કેટલું ખોટું કર્યું. આજની વ્યક્તિગત સ્વતંત્રતા ને કારણે દરેક વ્યક્તિને પોતાનો નિર્ણય સાથે લેવો પસંદ છે કોઈપણ લોકો પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે વાર્તાલાપનું સલાહ લેવા પસંદ કરતા નથી.
તેમના જણાવ્યા પ્રમાણે તે પોતાના ઘરમાં અતડુ અનુભવવા લાગ્યા. તે માતા-પિતાએ તેમના બાળકોને મોટા કર્યા ભણાવ્યા ગયા તેમના પગ ઉપર ઊભા રાખ્યા તે બાળકો આજે તેમને જેમ તેમ બોલીને ચૂપ કરાવે છે તે માતા-પિતા ઉપર શું વીતતી હશે તે વિચારીને મારું હૃદય કંપી ઉઠ્યું.
આ ખરાબ માતા પિતા પ્રત્યેનો વ્યવહાર અને સમાધાન માત્ર વૃદ્ધાશ્રમ હોઈ શકે. આજ ની જરૂરિયાત એ છે કે વૃદ્ધ માતા-પિતા તેમના લોભી બાળકોના વચ્ચેના સંબંધોના સંકટ અને નિત્ય જીવન થી બચવાનો એક જ ઉપાય વૃદ્ધાશ્રમ રહ્યો છે.
૨૧મી સદીનો ભારત આજના નવા ખ્યાલો ધરાવે છે પરંતુ બાળકો પશ્ચિમી સંસ્કૃતિને જોઈને એને અપનાવી રહ્યા છે ભારત એક એવી જગ્યા છે જ્યાં મોટા પરિવારો એક જ સાથે રહેવા માંગે છે પરંતુ આધુનિકરણ અને યુવાપેઢીને વ્યવસ્થાના માં વધારો થવાને કારણે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
આજના જમાનામાં નવી પેઢીને મા બાપ પણ એક ભાર રૂપ લાગવા લાગે છે નવી પેઢીમાં દરેક નહી પરંતુ આજકાલ વધી રહ્યું છે એ માતા પિતાએ બાળકને જન્મ આપ્યો જેનું ખૂબ જ ધ્યાનથી લાડ લડાવીને ખૂબ જ તેનો મહોત્સવ પૂરા કરીને જેને મોટો કર્યો હોય તે જ બાળક ક્યારે પોતાના માતા પિતાને તરછોડે જીવનમાં આનાથી મોટું પાપ હોય જ નહિ
વૃદ્ધાશ્રમની મુલાકાતે નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Visit to an Old Age Home Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
વૃદ્ધાશ્રમની મુલાકાતે નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી વૃદ્ધાશ્રમની મુલાકાતે ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વૃદ્ધાશ્રમની મુલાકાતે વિશે નિબંધ એટલે કે Visit to an Old Age Home Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!