શું તમે ગુજરાતીમાં મારો શોખ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારો શોખ વિશે ગુજરાતી
નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે My Hobby Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
મારો શોખ વિષય પર નિબંધ
અહીં ગુજરાતી મારો શોખ વિશે એક નિબંધ રજુ કર્યો છે
જે 100 શબ્દોમાં શબ્દોમાં છે.
નીચે આપેલ મારો શોખ વિશે નિબંધ ગુજરાતીમાં 100 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
મારો શોખ વિષે ગુજરાતીમાં નિબંધ
મને વાંચનનો ઘણો શોખ છે.
હું મારાં પાઠ્યપુસ્તકો સિવાયનાં પુસ્તકો નિયમિત વાંચું છું. મને વાર્તાનાં પુસ્તકો અને મહાપુરુષોનાં જીવનચરિત્રોનાં પુસ્તકો વાંચવામાં ખૂબ રસ પડે છે. મારા પિતાજી મને દર વર્ષે પુસ્તકમેળામાં લઈ જાય છે. ત્યાંથી હું મારાં મનગમતાં પુસ્તકો ખરીદી લાવું છું. હું મારા વિસ્તારમાં આવેલી લાઇબ્રેરીનો સભ્ય છું. ત્યાં જઈને હું સામયિકો અને સમાચારપત્રો વાંચું છું. હું મારા દફતરમાં પણ એકાદ વાર્તાની ચોપડી રાખું છું. જ્યારે સમય મળે ત્યારે હું તે વાંચું છું.
વાંચનના શોખથી મને ઘણા ફાયદા થયા છે. હું મારી શાળાની પ્રાર્થનાસભામાં મહાપુરુષોના જીવનપ્રસંગો કહું છું. હું વક્તૃત્વસ્પર્ધાઓમાં ભાગ લઉં છું. તેમાં હું સારી રીતે બોલી શકું છું. મને ઘણી વકતૃત્વસ્પર્ધાઓમાં ઇનામો પણ મળ્યાં છે. સારાં પુસ્તકોના વાંચનથી મારા જીવનમાં નિયમિતતા આવી છે. હું પ્રામાણિક અને મહેનતુ બન્યો છું. પુસ્તકો મારાં ખાસ દોસ્તો છે. વાંચનથી મારી એકાગ્રતા તથા સામાન્ય જ્ઞાન વધ્યાં છે. મને અભ્યાસમાં પણ ઘણો ફાયદો થયો છે.
શોખ (Hobby) વગરનું જીવન નકામું છે.

અહીં નીચે બટન પર ક્લિક કરી My Hobby Nibandh in Gujarati ની
ફ્રી pdf Download કરી શકો છો.
મારો શોખ નિબંધ ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી મારો શોખ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો
છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારો શોખ વિશે નિબંધ એટલે કે My Hobby Essay in Gujarati વિશે સંપૂર્ણ
માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે
કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ
ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું
કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો
જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!