ગુજરાતની ધરતી એટલે સંતો અને શૂરવીરોની ભૂમિ. નરસિંહ મહેતાથી લઈને ગંગાસતી સુધી, અહીં ડગલે ને પગલે ભક્તિનો પ્રવાહ વહે છે. આજે ભલે આપણે ડિજિટલ યુગમાં જીવતા હોઈએ, પણ સાંજ પડે ત્યારે ઘરના મંદિરે કે ગામના ચોરે ગવાતા ભજનોનો આનંદ કંઈક અલગ જ હોય છે.
ગુજરાતી ભજન બુક (Gujarati Bhajan Book PDF)
ઘણા મિત્રો મને પૂછતા હોય છે કે, "બધા જ લોકપ્રિય ભજનો એકસાથે ક્યાં મળી શકે?" એટલા માટે જ આજે હું તમારા માટે ગુજરાતી ભજન બુક PDF વિશેની ખાસ માહિતી લઈને આવ્યો છું.ભજન બુકમાં કેવા પ્રકારના ભજનો હોવા જોઈએ?
એક આદર્શ ભજન સંગ્રહમાં નીચે મુજબની શ્રેણીઓનો સમાવેશ થાય છે:- પ્રભાતિયા: નરસિંહ મહેતાના અમર પ્રભાતિયા જે સવારને પવિત્ર બનાવે.
- સંતવાણી: ગંગાસતી, પાનબાઈ, અને જેસલ-તોરલના જ્ઞાનમાર્ગી ભજનો.
- કૃષ્ણ ભજન: મીરાંબાઈ અને દયારામના પદો.
- આરતી અને ધૂન: દેવી-દેવતાઓની સ્તુતિ અને સમૂહમાં ગવાતી ધૂન.
- લોક ભજન: હેમંત ચૌહાણ કે કાનદાસ બાપુના અવાજમાં લોકપ્રિય થયેલા ભજનો.
ગુજરાતી ભજન બુક PDF ડાઉનલોડ કરવાના ફાયદા
ડિજિટલ ભજન બુક તમારી પાસે હોવાના ઘણા ફાયદા છે:- ગમે ત્યાં ઉપયોગ: તમે પ્રવાસમાં હોવ કે કોઈ સત્સંગમાં, મોબાઈલ ખોલીને તરત જ લિરીક્સ વાંચી શકાય.
- સંગ્રહમાં સરળતા: ફિઝિકલ બુક ખોવાઈ જવાનો ડર રહે છે, પણ PDF તમારા ગૂગલ ડ્રાઈવ કે ઈમેઈલમાં સુરક્ષિત રહે છે.
- સર્ચ ઓપ્શન: તમારે ચોક્કસ કોઈ ભજન શોધવું હોય તો PDF માં નામ ટાઈપ કરીને સેકન્ડોમાં શોધી શકાય છે.
ગુજરાતી ભજન બુક સંગ્રહ | Gujarati Bhajan Book PDF
Bhajan Sangrah Book 1: Download Book PDFGujarati satsang Bhajan Sangrah Book_2: Download Book PDF
હરીરસ ની હેલી - ભજન સંગ્રહ: Download Book PDF
મીરાંબાઈના ભજનો:- Click Here
નરસિંહ મેહતાના ભજનો:- Click Here
કબીર સાહેબના ભજનો:- Click Here
સત્સંગ ભજન સંગ્રહ:- Click Here
હરીરસ ની હેલી:- Click Here
લોકપ્રિય ભજનોની યાદી
સંત શિરોમણી નરસિંહ મહેતા
- વૈષ્ણવ જન તો તેને રે કહીએ
- જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
- અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
- જળકમળ છાંડી જાને બાળા
- આજની ઘડી તે રળિયામણી
- ભોળી રે ભરવાડણ
- નાગર નંદજીના લાલ
મીરાંબાઈ
- પાયો જી મૈં તો રામ રતન ધન પાયો
- મુખડાની માયા લાગી રે
- વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે
- રામ રાખે તેમ રહીએ ઓધવજી
- જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
ગંગાસતી (પાનબાઈને ઉદ્દેશીને)
- વીજળીને ચમકારે મોતીડાં પરોવો
- મેરુ તો ડગે જેના મન નવ ડગે
- શીલવંત સાધુને વારે વારે નમીએ
- ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું
દયારામ
- શ્યામ રંગ સમીપે ન જાવું
- ઓધાજી મારા વાલમને વઢીને કેજો જી
અન્ય સંતો અને લોકપ્રિય કવિઓ
- હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય - મકરંદ દવે
- એક જ દે ચિનગારી મહાનલ - હરિહર ભટ્ટ
- મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું - મુનિ ચિત્રભાનુ
- મંગળ મંદિર ખોલો - નરસિંહરાવ દિવેટિયા
- પગ મને ધોવા દ્યો રઘુરાય - દુલા ભાયા 'કાગ'
- મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે - કરસનદાસ માણેક
- ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની - ત્રિકમ સાહેબ
- જેસલ કરી લે વિચાર - સતી તોરલ
- શિવાજીનું હાલરડું (આભમાં ઊગેલ ચાંદલો) - ઝવેરચંદ મેઘાણી
- જનનીની જોડ સખી નહિ જડે રે લોલ - કવિ બોટાદકર
અન્ય લોકપ્રિય ભજન લીસ્ટ
- પંછીડાને આ પીંજરું
- રાખના રમકડાં
- શંભુ શરણે પડી
- મારા ઘટ માં બિરાજતા
- નૈયા ઝૂકાવી મેં તો
- એકલા જ આવ્યા મનવા
- મંગલ મંદિર ખોલો
- નંદબાવા ને માતા જશોદાજી સાંભળે
- તારી એક એક પળ જાય લાખની
- હું પદ હૈયે થી ના જાય
- જીવ શાને ફરે છે ગુમાનમાં
- આંખના પલકારામાં તારું
- હંસલો ચાલ્યો જવાનો એક્લો
- આ જિંદગી ના ચોપડામાં
- હરિ તારા નામ છે હજાર
- કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો
- દર્શન દો ઘનશ્યામ નાથ
- અખિલ બ્રહ્માંડ માં એક તું
- મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
- સમય મારો સાધજે વ્હાલા
- તારે રે ભરોસે
- જળકમળ છાંડી જા ને બાળા
- હે કરુણાના કરનારા
- હાંરે વહાલા અરજી અમારી
- ગુરુજીના નામની હો માળા
- જૂનું તો થયું રે દેવળ
- જશોદા તારા કાનુડા ને
- હાં રે સખી આજ ની ઘડી
- હરિને ભજતાં હજુ કોઈની
- હે નાથ જોડી હાથ પાયે
- શ્રી કૃષ્ણ શરણં મમ
- એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ
- આજે સૌને જય શ્રી કૃષ્ણ
- મન તું શંકર ભજી લે
- મુખડાની માયા લાગી રે
- મંદિર તારું વિશ્વ રૂપાળું
- જમુના જળ માં કેસર ઘોળી
- જવા દો જી નૌકા કિનારે
- મારી હુંડી સ્વીકારો મહારાજ
- પ્રભુજી એટલું આપજો
- વૈષ્ણવજન તો તેને કહીએ
- નાગર નંદાજી ના લાલ
- નાગર નંદાજી લાલ-રાસ
- વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે
- કાનુડે ન જાણી મારી પીડ
- નિત્ય નિત્ય ભજીએ તારું નામ
- આશાભર્યા તે અમે આવિયાં
- ખમ્મા મારા નંદાજી લાલ
- લવિંગ કેરી લાકડીએ
- મીઠે રસસે ભરેલી રાધા રાની
- ગોવિંદો પ્રાણ અમારો રે
- માડી તારું કંકુ ખર્યું ને
- કાના માંગુ તારી પાસ
- કરી તો જુવો કોઈ કરી તો જુવો
- મારૂં ઘર સાચવજે ગોવિંદા મારા
- હો ડાકોરવાળા તારે ને મારે ભાઈબંધી
- જેને ભક્તિ માં આનંદ એને સઘળે વૃંદાવન
- ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે
- વિધિ ના લખીયા લેખ લલાટે
- નંદલાલ આવજો હો આજે એકાદશી
- મારે એકાદશી નો ઉપવાસ રે
- થાળ-મારે મંદિરિયે આજે કીધા છે ભોજનિયાં
- થાળ-મારા રસ ભીના તમને શું કરી જમાડું
- ૐ તત સત શ્રી નારાયણ
- અસત્યો માં હે થી
- ધર્મ અમારો એક માત્ર
- જ્યોતિરૂપ તું તારણહાર અંબા
- સ્વીકારજો છેલ્લી અમારી પ્રાર્થના
- મંદિર તારું વિશ્વ રૂપાળું
- શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન
- કોની જુએ છે તું વાટ
- તું તારા દિલ નો દીવો થાને
- ગુર્જરી ની ગૃહકુંજે
- ના દો તો પ્રભુ ભલે ન દેશો દર્શન
- આપજે તારા અંતર નો એક તાર
- કહાં કે પથિક કહાં
- સૂજ વિના અંધારૂં
- માડી તારું કંકુ ખર્યું
- દયા ના સાગર થઈ ને
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતી ભજન બુક | Gujarati Bhajan Book PDF વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે.
તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- રક્ષાબંધન અહેવાલ લેખન
- 15 મી ઓગસ્ટ અહેવાલ લેખન
- ગુરુ પૂર્ણિમા વિશે અહેવાલ લેખન
- પત્ર લેખન ગુજરાતી સંપૂર્ણ માહિતી
- ગુજરાતી ફકરા પરથી પ્રશ્નો અને જવાબો
- 501+ ગુજરાતી તળપદા શબ્દો
- જન્માષ્ટમી નિબંધ ગુજરાતી
- હર ઘર તિરંગા નિબંધ ગુજરાતી
- 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) નિબંધ
- માતૃપ્રેમ / માં તે માં નિબંધ
- રક્ષાબંધન નિબંધ ગુજરાતી




