શું તમે ગણિતમાં ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જવાબ PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જવાબ સાથે
ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બુક છે. આ પ્રવૃત્તિબુકમાં ધોરણ 5 ના પાઠ્યપુસ્તક સિવાય અલગ પ્રવૃતિઓ આપેલ હોય છે. તમામ પ્રવૃત્તિનું સરળ અને સચોટ સમજૂતી આપવામાં આવી છે.
આ ઉપરાંત, વિવિધ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો, નિબંધોના નમૂનાઓ, વ્યાકરણના નિયમો અને અન્ય ઉપયુક્ત માહિતી પણ આપવામાં આવે છે.
STD 5 Project Pravruti Book with Answer
પ્રથમ પ્રવૃત્તિ 1. સાથે જમીએ:
પ્રશ્ન 1. તમારા ઘરે કેટલા સભ્યો છે ? તે નોંધો.જવાબ: અમારા ઘરે 6 સભ્યો છે. મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી, હું અને દાદી.
પ્રશ્ન 2. તમારા મમ્મી કે બા કેટલી રોટલી/રોટલા બનાવે છે ? સંખ્યા લખો.
જવાબ: મારા મમ્મી કે બા એક સમયે એટલે કે બપોરે ખાવા માટે સોળ રોટલી બનાવે છે. અને સાંજે અઢાર રોટલી બનાવે છે.
પ્રશ્ન 3. રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે? નોંધ કરો
જવાબ:
- રોટલી બનાવવામાં ઘઉંનો લોટ, તેલ અને પાણી જેટલી રોટલી બનાવવી હોય એ પ્રમાણ માં લેવું જોઈએ.
- રોટલો બનાવવા બાજરીનો લોટ, મીઠું અને પાણી એક રોટલો બને એ પ્રમાણમાં વાપરવું જોઈએ.
પ્રશ્ન 4. જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ ?
જવાબ:
જવાબ: હા, જ્યારે મારા મમ્મી ઘરની બહાર અથવા બહાર ગામ ગયા હોય ત્યારે હું રોટલી અને ભાખરી બનાવું છું.
પ્રશ્ન 6. તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો ?
જવાબ: હા, અમે ઘરના બધા સભ્યો સાંજે સાથે જમીએ છીએ. બપોરે મારા પપ્પા કામ પર અને હું શાળાએ જતી હોવાથી અમે સાથે જમી શકતા नथी.
પ્રશ્ન 7. એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો ? નોંધ કરો.
- જમતા પહેલા હાથ-પગ વ્યવસ્થિત ધોઇને જમવા બેસવું
- જમતી વખતે હંમેશા આસન પાથરીને જ જમવા બેસવું જોઈએ અથવા તો ડાઇનિંગ ટેબલ પર વ્યવસ્થિત જમવા બેસવું જોઇએ.
- જમવાની કોઈપણ વસ્તુ ઢોળાઈ નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.
- ખૂબ જ ચાવી ચાવીને જમવું જોઈએ. જમતા જમતા વાતો ન કરવી જોઈએ. જમતી વખતે ટીવી ન જોવું જોઈએ.
જવાબ: હા, જ્યારે મારા મમ્મી ઘરની બહાર અથવા બહાર ગામ ગયા હોય ત્યારે હું રોટલી અને ભાખરી બનાવું છું.
પ્રશ્ન 6. તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો ?
જવાબ: હા, અમે ઘરના બધા સભ્યો સાંજે સાથે જમીએ છીએ. બપોરે મારા પપ્પા કામ પર અને હું શાળાએ જતી હોવાથી અમે સાથે જમી શકતા नथी.
પ્રશ્ન 7. એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો ? નોંધ કરો.
જવાબ:
જવાબ: વધેલો ખોરાક બગડી જાય તેમ ના હોય તો બીજા ટકે ઉપયોગમાં લઈએ છીએ. બગડે તેવી વસ્તુ હોય આજુબાજુમાં અથવા પડોશ માં આપી દેવામાં આવે છે અને જો વધારે માત્રામાં ખોરાક પડ્યો હોય તો રોડ પર રહેતા ગરીબ લોકોને વહેંચી દઇશું.
પ્રશ્ન 9. તમે નિયમિત કોઈ પશુ-પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો?
જવાબ: હા, મારા ઘરે સવારે નિયમિત એક રોટલી ગાય માટે અને એક રોટલી કૂતરા માટે બને છે જે નિયમિત તેને આપવામાં આવે છે.
- રોટલી બનાવવા કથરોટ, ગેસનો ચૂલો, લોઢી, ચિપીયો, પાટલી વેલણ, પાણીનો ગ્લાસ વગેરેની જરૂર પડે છે.
- શાક બનાવવા માટે તપેલી / કુકર, ચમચો, પાણીનો ગ્લાસ, ચૂલો મસાલાઓ માટે મસાલિયું, શાકભાજી સમારવા છરી, ડીશ, વગેરે
- સલાડ બનાવવા માટે છરી, ડીશ, મસાલાના ડબ્બા વગેરે.
જવાબ: વધેલો ખોરાક બગડી જાય તેમ ના હોય તો બીજા ટકે ઉપયોગમાં લઈએ છીએ. બગડે તેવી વસ્તુ હોય આજુબાજુમાં અથવા પડોશ માં આપી દેવામાં આવે છે અને જો વધારે માત્રામાં ખોરાક પડ્યો હોય તો રોડ પર રહેતા ગરીબ લોકોને વહેંચી દઇશું.
પ્રશ્ન 9. તમે નિયમિત કોઈ પશુ-પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો?
જવાબ: હા, મારા ઘરે સવારે નિયમિત એક રોટલી ગાય માટે અને એક રોટલી કૂતરા માટે બને છે જે નિયમિત તેને આપવામાં આવે છે.
ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જવાબ PDF Download 2024
અહીં નીચે બટન પર ક્લિક કરી ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જવાબ PDF Download કરી શકશો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જવાબ PDF Download એટલે કે STD 5 Project Pravruti Book with Answer PDF Download વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.