સિંહ વિશે 10 વાક્ય ગુજરાતી | 10 Lines on Lion in Gujarati

સિંહ વિશે 10 વાક્ય ગુજરાતી | 10 Lines on Lion in Gujarati

શું તમે ગુજરાતીમાં સિંહ વિશે 10 વાક્યો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સિંહ વિશે ગુજરાતીમાં 10 વાક્યો રજુ કર્યો છે અને છેલ્લે Lion Vishe 10 Vakyo In Gujarati ની PDF પણ Download કરી શકશો.

સિંહ વિશે 10 વાક્યો


અહીં ગુજરાતી સિંહ વિશે 10 વાક્યો રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.

નીચે આપેલ સિંહ વિશે 10 વાક્યો ગુજરાતીમાં ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે.

સિંહ વિશે ગુજરાતીમાં 10 વાક્ય

ખાસ કરીને બાળકો માટે સિંહ વિશે રસપ્રદ અને સરળ 10 વાક્યો અહીં આપ્યા છે:
  1. સિંહને જંગલનો રાજા કહેવાય છે. ‘સાવજ’, ‘કેસરી’ અને ‘વનરાજ’ના નામે જગપ્રસિદ્ધ શિકારી એટલે સિંહ.
  2. સિંહ ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે.
  3. સિંહ અને સિંહણ સાથે મળીને એક ગુફામાં રહે છે.
  4. સિંહના બચ્ચાંને શિંબો કહેવાય છે. સિંહના બચ્ચાંને કબ(cub) કે સાવક કહેવામાં આવે છે.
  5. સિંહો દિવસ દરમિયાન ઊંઘે છે અને રાત્રે શિકાર કરે છે.
  6. સિંહ માંસાહારી પ્રાણી છે. સિંહો ખૂબ જ મજબૂત હોય છે.
  7. સિંહને ગર્જના કરવાનું ખૂબ પસંદ હોય છે.
  8. સિંહો આફ્રિકા અને એશિયાના જંગલોમાં રહે છે અને ગુજરાતમાં ગીરના જંગલોમાં સિંહ જોવા મળે છે.
  9. સિંહ સામાન્ય રીતે 12 થી 16 વર્ષ સુધી જીવે છે.
  10. સિંહ દોડવાની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોય છે.
  11. સિંહોની દાઢ ખૂબ જ તીક્ષ્ણ હોય છે અને તે એક જ વારમાં મોટા પ્રાણીને મારી શકે છે.

સિંહ ના બચ્ચા ને શું કહેવાય?

સિંહનાં બચ્ચાને સરાયું અથવા ભુરડું કહેવાય છે. સિંહના બચ્ચાંને શિંબો કહેવાય છે. સિંહના બચ્ચાંને કબ(cub) કે સાવક કહેવામાં આવે છે.

સિંહ વિશે 10 વાક્યો ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી 10 Lines on Lion in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

સિંહ વિશે 10 વાક્યો ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી સિંહ વિશે 10 વાક્યોનો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સિંહ વિશે 10 વાક્યો એટલે કે 10 Lines on Lion in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join