શું તમે ગુજરાતીમાં ધોરણ 10 ગણિત વિષય માટે પાઠ્યપુસ્તક PDF શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
ધોરણ 10 ગણિત પાઠ્યપુસ્તક
ધોરણ 10 એ વિદ્યાર્થી જીવનનું એક મહત્વનું વર્ષ છે. આ વર્ષે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં ગણિત પાઠ્યપુસ્તક ની PDF હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણીવાર પાઠ્યપુસ્તક ખોવાઈ જાય છે અથવા ક્યાંક ભૂલી જાય છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ કરવું એ એક સારો વિકલ્પ છે.Std 10 Maths Subject Book PDF Gujarati Medium
અહીં નીચે બટન પર ક્લિક કરી GSEB બોર્ડ ધોરણ 10 પ્રથમ ભાષા ગણિત વિષયનું પાઠ્યપુસ્તક PDF Download કરી શકશો.
Std 10 Maths Subject Book PDF English Medium
અહીં નીચે બટન પર ક્લિક કરી GSEB બોર્ડ ધોરણ 10 દ્રિતીય ભાષા(જેને પ્રથમ ભાષા English હોય) તે માટે ગણિત વિષયનું પાઠ્યપુસ્તક PDF Download કરી શકશો.
નોધ : ગણિત વિષયનું પાઠ્યપુસ્તક ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમ બન્ને નું અલગ અલગ હોય છે.
ધોરણ 10 બોર્ડ માટે ઉપયોગી વેબસાઈટ
અહીં નીચે બટન પર ક્લિક કરી ધોરણ 10 માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.- GSEB : www.gseb.org
- GUJCET : https://gujcet.gseb.org
- RESULT : https://result.gseb.org
- SEB Exam : www.sebexam.org
ધોરણ 10 ગણિત પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ કરવાના ફાયદા:
- સરળતા: PDF ફોર્મેટમાં પાઠ્યપુસ્તક હોવાથી તમે તેને કોઈપણ ડિજિટલ ઉપકરણ જેવા કે કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ કે સ્માર્ટફોનમાં સરળતાથી ખોલી શકો છો.
- સુગમતા: તમે પાઠ્યપુસ્તકને કોઈપણ સમયે અને ગમે ત્યાં લઈ જઈ શકો છો.
- વધારાની સુવિધાઓ: ઘણા PDF રીડર્સમાં નોટ્સ લેવા, હાઇલાઇટ કરવા અને શોધવા જેવી વધારાની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.
- પર્યાવરણ મિત્ર: પાઠ્યપુસ્તકનું PDF ફોર્મેટમાં હોવાથી કાગળનો વપરાશ ઓછો થાય છે. (:
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધોરણ 10 ગણિત નવનીત PDF Download એટલે કે Std 10 Maths Subject Textbook PDF Download વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!