શું તમે ગુજરાતીમાં ફાયર બ્રિગેડ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ફાયર બ્રિગેડ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Fire Brigade Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.ફાયર બ્રિગેડ વિશે નિબંધ
અહીં ગુજરાતી ફાયર બ્રિગેડ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
ફાયર બ્રિગેડ વિશે ગુજરાતીમાં નિબંધ
ફાયર સ્ટેશનોને ફાયર બ્રિગેડ પણ કહેવામાં આવે છે અને તેમાં ફાયરમેનનો સમાવેશ થાય છે જે આગનો સામનો કરવા માટે ગંભીર અને કટોકટીની પરિસ્થિતિઓમાં પ્રતિક્રિયા આપે છે.
ફાયરબ્રિગેડની આ ગાડીનો રંગ લાલ જ કેમ? શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આખરે ફાયરબ્રિગેડની આ ગાડીનો રંગ લાલ જ કેમ હોય છે. જો કે તેનાં લાલ રંગ પાછળની થિઅરી કંઇક આવું દર્શાવે છે. ત્યારે વિગતે જાણીશું કે, આખરે ફાયર બ્રિગેડની આ ગાડીનો રંગ લાલ જ કેમ હોય છે.અમે તમને જણાવી રહ્યા છે કે ફાયર બ્રિગેડની ગાડીનો રંગ લાલ હોવાના કારણ
ફાયર બ્રિગેડના વાહનોનો રંગ લાલ હોવાને કારણે જૂના વાહનોનો રંગ પણ છે. 19મી સદી દરમિયાન જ્યારે દુનિયામાં કારનું ઉત્પાદન થયું ત્યારે તેના રંગો કાળા અને લાલ રાખવામાં આવ્યા હતા. ઘણા લોકોને બ્લેક કલરની કાર પસંદ આવી હતી. તેનું કારણ એ પણ સામે આવ્યું હતું કે કાળો રંગ સસ્તો અને ટકાઉ હતો. તે જ સમયે, લાલ રંગ પણ એક અલગ ઓળખનું કારણ છે. આથી તે કોઇ પણ દૂરથી જોઈ શકે અને અન્ય વાહનો તેને આગળ જવા માટે જલ્દી-જલ્દી જગ્યા આપી શકે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ફાયર ડિપાર્ટમેન્ટ પાસે વધારે પૈસા ન હોતાં. આથી તેમણે તેને રંગવા માટે લાલ રંગનો ઉપયોગ કર્યો હતો. એ જમાનામાં કાળા રંગના મુકાબલે લાલ રંગ ખૂબ સસ્તા દરો પર મળે છે. આથી, ફાયર બ્રિગેડ માટે માત્ર લાલ રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે લોકોમાં ક્યારેય કોઈ સહમતિ ન હોતી.
તેણે રિપોર્ટમાં કહ્યું છે કે જો પીળા રંગમાં થોડો લાઇમ કલરનો ઉપયોગ કરવામાં આવે તો તે રાત્રે સરળતાથી દેખાય છે. આ જ કારણ છે કે લંડનમાં ફાયર બ્રિગેડના વાહનોનો રંગ પીળો છે. ફાયર બ્રિગેડનો રંગ લાલ રાખવામાં આવ્યો છે કારણ કે તે રસ્તા પર સરળતાથી દેખાઈ શકે છે.
ફાયર બ્રિગેડ નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Fire Brigade Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ફાયર બ્રિગેડ વિશે નિબંધ એટલે કે Fire Brigade Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- સ્વચ્છતા વિશે 10 વાક્ય ગુજરાતી
- સ્વચ્છતા વિષય પર સુત્રો | સ્વચ્છતા ૫ર સુવિચાર, નારા અને સ્લોગન
- જીવનમાં તહેવારોનું મહત્વ નિબંધ
- યોગ નું મહત્વ ગુજરાતી નિબંધ
- જીવનમાં રમત ગમત નું મહત્વ નિબંધ
- સમયનું મહત્વ ગુજરાતી નિબંધ
- જીવનમાં વાંચનનું મહત્વ ગુજરાતી નિબંધ
- જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ નિબંધ
- માતૃભાષાનું મહત્વ નિબંધ
- પરિવાર નું મહત્વ નિબંધ ગુજરાતી