શું તમે ગુજરાતીમાં હાથી વિશે 10 વાક્યો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો હાથી વિશે ગુજરાતીમાં 10 વાક્યો રજુ કર્યો છે અને છેલ્લે Elephant Vishe 10 Vakyo In Gujarati ની PDF પણ Download કરી શકશો.
હાથી વિશે 10 વાક્યો
અહીં ગુજરાતી હાથી વિશે 10 વાક્યો રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.
નીચે આપેલ હાથી વિશે 10 વાક્યો ગુજરાતીમાં ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે.
હાથી વિશે ગુજરાતીમાં 10 વાક્યો
- હાથી એ પૃથ્વી પરનું એક વિશાળ કદનું પ્રાણી છે.
- હાથી ખૂબ જ બુદ્ધિશાળી અને આજ્ઞાકારી પ્રાણી છે
- હાથીને ચાર પગ, બે નાની આંખો, બે મોટા કાન, સુંઢ અને નાની પૂંછડી હોય છે.
- હાથીના ચારેય પગ ખૂબ જાડા અને પહોળા હોય છે.
- હાથીની આંખો તેમના શરીરની તુલનામાં ઘણી નાની હોય છે.
- હાથીના કાન મોટી પાંખો જેવા હોય છે.
- હાથીની સુંઢ ખૂબ જ ઉપયોગી છે.
- હાથીઓ સુંઢની મદદથી પાણી પીવે છે અને ખાય છે.
- હાથી શાંત સ્વભાવનું પ્રાણી છે.
- પરંતુ જ્યારે તેઓને ખતરો લાગે છે ત્યારે તેઓ ખૂબ જ આક્રમક બની જાય છે.
હાથી વિશે 10 વાક્યો ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી 10 Lines on Elephant in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
હાથી વિશે 10 વાક્યો ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી હાથી વિશે 10 વાક્યોનો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં હાથી વિશે 10 વાક્યો એટલે કે 10 Lines on Elephant in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!