26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ [2026]

પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ | 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન શુભેચ્છા સંદેશ | 26 January Republic Day Wishes

26 જાન્યુઆરી એ ભારતનો પ્રજાસત્તાક દિવસ છે, જે દિવસે 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આ દિવસે દેશભરમાં રાષ્ટ્રીય ઉત્સાહ અને ગર્વ સાથે ઉજવણી કરવામાં આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો હતો, પરંતુ સાચા અર્થમાં દેશનું શાસન પ્રજાના હાથમાં આવ્યું 26મી જાન્યુઆરી, 1950ના રોજ. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર' બન્યું.
આ 26મી જાન્યુઆરી રાષ્ટ્રીય તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ અને શાયરી લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.

26મી જાન્યુઆરીની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ.

આ દિવસ ભારતીયો માટે સ્વતંત્રતા અને સમાનતાનું પ્રતિક છે. આ દિવસે દેશભરમાં શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ | 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન શુભેચ્છા સંદેશ | 26 January Republic Day Wishes

પ્રજાસત્તાક દિવસ ની શુભેચ્છાઓ [Happy Republic Day Wishes and Quotes]

આપ સૌને ‘પ્રજાસત્તાક દિવસ’ની હાર્દિક શુભકામનાઓ🎊

આવો, આપણે સૌ મળીને બંધારણમાં દર્શાવેલા મૂલ્યો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરીને દેશની પ્રગતિ અને મજબૂત લોકશાહીમાં યોગદાન આપીએ.🙏
આપ સૌને ‘પ્રજાસત્તાક દિવસ’ની હાર્દિક શુભકામનાઓ.✨
સૌ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસ ની હાર્દિક શુભકામનાઓ.🎉
સમસ્ત દેશવાસીઓને 77માં પ્રજાસત્તાક દિવસ ની હાર્દિક શુભકામનાઓ...✨
સમસ્ત દેશવાસીઓને 77માં પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ..

ભારતમાતાની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણ નિર્માતાઓને શત્ શત્ નમન...🎉
#RepublicDay2026
આપ સૌને પ્રજાસત્તાક દિવસ ની હાર્દિક શુભકામનાઓ✨
આપ સૌ ને પ્રજાસત્તાક દિવસ ની હાદિઁક શુભકામનાઓ.🎉
જય હિંદ
આપ સૌને ‘પ્રજાસત્તાક દિવસ’ની હાર્દિક શુભકામનાઓ.✨

આવો, આપણે સૌ મળીને બંધારણમાં દર્શાવેલા મૂલ્યો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરીને દેશની પ્રગતિ અને મજબૂત લોકશાહીમાં યોગદાન આપીએ.
આપ સૌને ‘પ્રજાસત્તાક દિવસ’ની હાર્દિક શુભકામનાઓ.✨

આવો, આપણે સૌ મળીને બંધારણમાં દર્શાવેલા મૂલ્યો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરીને દેશની પ્રગતિ અને મજબૂત લોકશાહીમાં યોગદાન આપીએ.🎉
સૌ દેશવાસીઓ ને 77 માં પ્રજાસત્તાક દિવસ ની શુભકામનાઓ....✨

આવો.. ભારતીય તરીકે આપણી અસ્મિતા બુલંદ કરીએ, આપણે સૌ સાથે મળીને સ્વચ્છ, સુંદર , સ્વસ્થ, સુવિધામય, સંવેનદશીલ તથા સમરસ ભારત નું નિર્માણ કરીએ.🎈
સમસ્ત દેશવાસીઓને 77માં પ્રજાસત્તાક દિવસ ની હાર્દિક શુભકામનાઓ

ઉત્તમ લોકતાંત્રિક મૂલ્યોને સમર્પિત એવો આપણો પ્રજાસત્તાક દિવસ આપણને આપણી રાષ્ટ્રીય ફરજો પ્રત્યે જાગૃત કરે છે✨
77 માં પ્રજાસત્તાક દિવસ ની શુભકામનાઓ🙏
ભારતમાતા કી જય🙏
આપ સૌને 77 મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ✨
આપ સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ.🎈

આપણો દેશ એકતા-સમાનતા-બંધુત્વ-અખંડતાનાં સંસ્કારો વચ્ચે ઘડાયો છે. આપણાં બંધારણનાં સૌ ઘડવૈયાઓને કોટિ-કોટિ પ્રણામ કરું છું અને જેમણે દેશની આઝાદી માટે પ્રાણ ન્યૌછાવર કર્યા એ સૌ સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોનું પુણ્ય સ્મરણ કરું છું.
આવો, આપણે સૌ ભારતનાં બંધારણનાં મૂળભૂત સંસ્કારોનું જતન કરવાનો સંકલ્પ લઇએ !
🙏
જય હિંદ
સેવાનો સદભાવ, સુરક્ષાની શક્તિ, શાંતિનો સંકલ્પ થતો સાકાર,
આ ભારત છે જ્યાં થાય છે, સર્વનો હૃદયથી સ્વીકાર !✨

'વસુધૈવ કુટુંબકમ' અને 'संगच्छध्वं' ના સંકલ્પ સાથે 77મા પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ.
સૌ દેશવાસીઓ ને 77માં પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ.🙏
દેશની સર્વોપરિતાના પ્રતિક 77માં પ્રજાસત્તાક દિવસ ની સૌ દેશવાસીને હાર્દિક શુભકામનાઓ...!!🎉
#Republicday2026
દેશ તેમજ રાજ્ય 77 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે
પ્રજાસત્તાક દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎉🎈
77 માં પ્રજાસત્તાક પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....
દેશની આઝાદી માટે જીવન ખપાવનારા સૌ સ્વતંત્રતા સેનાનીઓ તથા બંધારણ નિર્માતાઓને કૃતજ્ઞતાસહ વંદન..🎉🎈

સૌ નાગરિકોને 77માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ. ભારતમાતાની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણ નિર્માતાઓને શત્ શત્ નમન.✨
આવો, આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ. ભારતીય સંસ્કૃતિ અને સંવિધાનના મહાન મૂલ્યોને અનુસરી આપણા દેશને વિશ્વમાં અગ્રીમ સ્થાને બિરાજમાન કરાવવા સહિયારો પુરુષાર્થ કરીએ.
૭૬ માં પ્રજાસત્તાક પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....🎉🎈

ભારત માતા કી જય.
પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ | 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન શુભેચ્છા સંદેશ | 26 January Republic Day Wishes

26 January Republic Day Shayari and Quotes in Gujarati

સારે જહાઁ સે અચ્છા હિન્દુસ્તાં હમારા
હમ બુલબુલે હૈ ઈસ કી,
યહ ગુલસિતાઁ હમારા હમારા
🙏 પ્રજાસત્તાક દિનની શુભકામના 🙏
મનમાં સ્વતંત્રતા અને હૃદયમાં વિશ્વાસ
ચાલો પ્રજાસત્તાક દિવસ પર કરીયે રાષ્ટ્રને સલામ
પ્રજસત્તાક દિવસની હાર્દિક શુભકામના
🦚 હેપી ગણતંત્ર દિવસ 🦚
વિજયી વિશ્વ તિરંગા પ્યારા વિજયી
વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા
🌷 Happy Republic Day 🌷
પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ | 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન શુભેચ્છા સંદેશ | 26 January Republic Day Wishes

26મી જાન્યુઆરી પર સ્ટેટસ માટે ફોટો  [Republic Day Quotes & Photos]

પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ | 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન શુભેચ્છા સંદેશ | 26 January Republic Day Wishes

પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ | 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન શુભેચ્છા સંદેશ | 26 January Republic Day Wishes

પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ | 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન શુભેચ્છા સંદેશ | 26 January Republic Day Wishes

પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ | 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન શુભેચ્છા સંદેશ | 26 January Republic Day Wishes

પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ | 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન શુભેચ્છા સંદેશ | 26 January Republic Day Wishes

26મી જાન્યુઆરી શુભેચ્છાઓ, શાયરી અને શુભકામના સંદેશ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી 26 January Republic Day Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ની શુભકામનાઓ, શાયરી અને શુભકામના સંદેશ એટલે કે 26 January Republic Day Wishes, Shayari and Quotes in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.