શું તમે ગુજરાતીમાં ભૂકંપ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ભૂકંપ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Earthquak Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
ભૂકંપ વિશે નિબંધ
અહીં ગુજરાતી ભૂકંપ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
નીચે આપેલ ભૂકંપ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
ભૂકંપ વિશે ગુજરાતીમાં નિબંધ
ભૂકંપની શક્તિ ખૂબ જ વિનાશક હોઈ શકે છે. તે ઇમારતો, પુલો, માર્ગો, રેલવે લાઇનો વગેરેને નષ્ટ કરી શકે છે. તે લોકોના મૃત્યુ, ઇજા અને વિનાશનું કારણ બની શકે છે.
ભૂકંપ એક વૈશ્વિક સમસ્યા છે. તે દુનિયાભરમાં બને છે. ભારત એક ભૂકંપગ્રસ્ત દેશ છે. ભારતમાં ઘણીવાર મોટા ભૂકંપ આવે છે. 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપમાં લાખો લોકોના મૃત્યુ થયા હતા અને લાખો લોકો ઘરવિહોણા થયા હતા.
ભૂકંપથી બચવા માટે કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ. ભૂકંપના સંભવિત ભોગોત્પતિ વિસ્તારોમાંથી દૂર રહેવું જોઈએ. ઇમારતોમાં ભૂકંપથી બચવા માટેની સુવિધાઓ હોવી જોઈએ. ભૂકંપની સૂચના મળે ત્યારે ઝડપથી સુરક્ષિત સ્થળે જવાની તૈયારી રાખવી જોઈએ.
ભૂકંપ એ એક કુદરતી આફત છે, પરંતુ તેનાથી બચવા માટે કેટલીક સાવચેતીઓ રાખીને તેના નુકસાનને ઘટાડી શકાય છે.
ભૂકંપના પરિણામો
- ભૂકંપના પરિણામો નીચે મુજબ છે:
- ઇમારતો, પુલો, માર્ગો, રેલવે લાઇનો વગેરેનો નાશ
- લોકોના મૃત્યુ, ઇજા અને વિનાશ
- અગ્નિ, ભૂસ્ખલન, ઝૂડા વગેરે જેવી અન્ય આફતોનું ઉદ્ભવ
ભૂકંપ એક કુદરતી આપત્તિ છે. જે કુદરત આધારિત થતી જોવા મળે છે પણ ક્યાંક ને ક્યાંક મનુષ્ય પણ જવાબદાર હોય છે કારણ કે માનવીની વધતી જતી ઔદ્યોગિક પ્રવૃતિ અને આધુનિક ટેકોલોજીના લીધે કુદરતનું તંત્ર ખોરવાયું છે જેના લીધે આપણે ઘણી બધી આફતોનો સામનો કરવો પડે છે.
ભૂકંપ એટલે શું? ભૂકંપને ધરતીકંપ અને આંચકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂકંપની સામાન્ય વ્યાખ્યા જોઈએ તો પૃથ્વીના પડોમાં અચાનક ઊર્જા ઉત્પન્ન થવાથી અનુભવાતું જમીન પરનું કંપન. પૃથ્વીના પદોમાં અચાનક ઊર્જા ઉત્પન્ન થવાથી જમીન પર આંચકા સાથે હલચલ અનુભવાય છે જેને ધરતીકંપ તરીકે ઓળખવામાં આવે છે.
ઘનતા, દળ અને વ્યાસમાં પૃથ્વીએ સૌરમંડલમાનો જમીન ધરાવતો સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વી પર જમીન વિસ્તાર કરતાં દરિયાઈ વિસ્તાર વધુ છવાયેલો છે.
પૃથ્વી પરના પોપડા બે પ્રકારના જોવા મળે છે ૧.કોંટિનેંટલ એટલે કે કાંપ, ગ્રેનાઈટ અને બેસાલ્ટીક સ્તરોનો સમાવેશ થાય છે. જ્યારે ૨. મહાસાગર જેમાં કાંપ અને બેસાલ્ટીકનો સમાવેશ થાય છે. પૃથ્વીના આ પોપડાઓ માં હલનચલનની પ્રક્રિયાથી ભૂકંપની સ્થિતિ સર્જાય છે.
સામાન્ય રીતે કહીએ તો જે પ્રક્રિયાથી ભુ-કંપનનો અનુભવ થાય તેને ધરતીકંપ કહેવામાં આવે છે. ભૂકંપ ઘણીવાર માનવસર્જીત પણ હોઈ શકે છે. વધુ પડતાં ખોદકામ અને વધુ પડતી ઔદ્યોગિક પ્રવૃત્તિથી પણ ભૂકંપ સર્જાતો જોવા મળે છે.
માનવી ભૂગર્ભ જલ મેળવવા, ખનિજતેલ મેળવવા માટે જમીનમાં ઊંડાણથી ખોદકામ કરે છે. એ ઉપરાંત પહાડો કોતરીને રસ્તા બનાવામાં આવે છે, કિંમતી પથ્થરો મેળવવા માટે ખોદકામ કરવામાં આવે છે. આખરે આ બધી પ્રવુતિઓ માનવસર્જીત છે.

આ પ્રવુતિઓ ના કારણે પૃથ્વીના આંતરિક ભાગોમાં અસર થતી જોવા મળે છે. જેના કારણે પૃથ્વીના ભૂગર્ભમાં આવેલી પ્લેટોમાં હલનચલન થતું જોવા મળે છે. અને જમીન ખસવાની અનુભૂતિ થાય છે.
આ સિવાય કુદરતી રીતે પણ ભૂકંપ આવવા માટે ના કારણો જોવા મળે છે. ભૂસ્તર માં ભંગાણ થવાથી, જવાળમુખીના વિસ્ફોટથી, ભૂસ્ખલનને કારણે, વગેરે પ્રકિયાઓથી પણ ભૂકંપ સર્જાતો જોવા મળે છે. ભૂકંપ માત્ર જમીન વિસ્તાર જ જોવા મળતો નથી. દરિયામાં પણ ભૂકંપ સર્જાતો જોવા મળે છે. દરિયામાં સર્જાતા ભૂકંપના લીધે ત્સુનામી સર્જાતી જોવા મળે છે.

ભૂકંપ નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Earthquak Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
ભૂકંપ નિબંધ ગુજરાતી વિડીયો
અહીં નીચે બટન પર ક્લિક કરી ભૂકંપ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ભૂકંપ વિશે નિબંધ એટલે કે Earthquak Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!