શું તમે ગુજરાતીમાં HSC ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા 2026 ટાઈમ ટેબલ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ: HSC બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2026
ધોરણ 12 એ વિદ્યાર્થી જીવનનું એક મહત્વનું વર્ષ છે. આ વર્ષે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ હોવું ખૂબ જ ઉપયોગી બને છે.
STD 12 GSEB Board Time Table : 2026
28-02-2026 - શનિવાર - રસાયણ વિજ્ઞાન
06-03-2026 - શુક્રવાર - અંગ્રેજી (દ્વિતીય ભાષા)
07-03-2026 - શનિવાર - અંગ્રેજી (પ્રથમ ભાષા)
09-03-2026 - સોમવાર - ગણિત
11-03-2026 - બુધવાર - કમ્પ્યુટર અધ્યયન
12-03-2026 - ગુરુવાર - સંસ્કૃત, ગુજરાતી (પ્રથમ ભાષા) (અન્ય વિષય)
12-03-2026 - ગુરુવાર - સંસ્કૃત, ગુજરાતી (પ્રથમ ભાષા) (અન્ય વિષય)
13-03-2026 - શુક્રવાર - હિન્દી, ગુજરાતી, અન્ય (દ્વિતીય ભાષા)
16-03-2026 - સોમવાર - જીવ વિજ્ઞાન
નોંધ: તમામ વિષયના પેપર નો સમય 3:00 PM થી 6:30 PM નો રહેશે. કમ્પ્યુટર અધ્યયન વિષય સમય 3 PM to 5:15 PM રહેશે.
ધોરણ 12 GSEB બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2026 [PDF]
અહીં નીચે બટન પર ક્લિક કરી STD 12 Science GSEB Board Time Table 2026 ની pdf Download કરી શકો છો.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડ માટે ઉપયોગી વેબસાઈટ
અહીં નીચે બટન પર ક્લિક કરી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.- GSEB : www.gseb.org
- RESULT : https://result.gseb.org
- SEB Exam : www.sebexam.org
- સરળગુજરાતી : https://www.saralgujarati.in
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા 2026 ટાઈમ ટેબલ PDF Download એટલે કે STD 12 Science GSEB Board Time Table 2026 વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
અમે અમારા વાચકોને સચોટ માહિતી પૂરી પાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ, પરંતુ આ બ્લોગ પોસ્ટ કોઈ સરકારી સંસ્થા કે ગુજરાત બોર્ડ (GSEB) સાથે સંકળાયેલ નથી. અહીં રજૂ કરેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડ પરીક્ષા 2026 નું ટાઈમ ટેબલ માત્ર શૈક્ષણિક માહિતીના હેતુ માટે છે.સત્તાવાર ટાઈમ ટેબલમાં બોર્ડ દ્વારા કોઈપણ સમયે ફેરફાર કરવામાં આવી શકે છે. આ માહિતીના ઉપયોગથી થતા કોઈપણ નુકસાન કે ગેરસમજ માટે બ્લોગના માલિક કે લેખક જવાબદાર રહેશે નહીં. ફાઇનલ ટાઈમ ટેબલ માટે કૃપા કરીને ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.
![ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2026 [વિજ્ઞાન પ્રવાહ] ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2026 [વિજ્ઞાન પ્રવાહ]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj9qSIX2ZFDo9aAAVyDPtjB5ZOYLgKdUQSk6GqIQpsbpZH1t1Kemw6ykOEwaZjSBYBLR5zVCPQHv34_RHxOo7uCprYoywTdZw_37Ip6Px4aHYNxl2a-SeKMeQnDkuEjzbQh812QY8VuE9meWqTXdFOmnlRnv0MIq1RdWPrLrzylAlPYnL414-_uggYqlbM/s16000-rw/std-12-exam-time-table-science-2026.webp)
![ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2026 [વિજ્ઞાન પ્રવાહ] ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2026 [વિજ્ઞાન પ્રવાહ]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgSMZ_YoiW9rx0zk1Huv4djn0UCsjcVWN6Aj7catQqHHVgjN_HiodzVbBX9C_VzFXGuW_iePWW-x0Wq8SA0tn8YjtEW72f9i9wG4vFDZ3GAXIHr1VVvapZwGXywv1uxHwIuH5BUqtVVmFoZRUF7n6jf8Ccn1SNtV3cxoxXiuIdzSC9G_-QVn9QWzMeJKdk/s16000-rw/Screenshot%202026-02-09%20220722.webp)