ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2026 [Updated]

ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2026 [Updated]

શું તમે ગુજરાતીમાં SSC ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2026 ટાઈમ ટેબલ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

ધોરણ 10: SSC GSEB બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2026

ધોરણ 10 એ વિદ્યાર્થી જીવનનું એક મહત્વનું વર્ષ છે. આ વર્ષે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ હોવું ખૂબ જ ઉપયોગી બને છે. 

STD 10 GSEB Board Time Table : 2026

26-02-2026 - ગુરુવાર - ગુજરાતી (પ્રથમ ભાષા) (અન્ય પ્રથમ ભાષા)
28-02-2026 - શનિવાર - વિજ્ઞાન 
06-03-2026 - શુક્રવાર - બેઝિક ગણિત
09-03-2026 - સોમવાર - સ્ટાન્ડર્ડ ગણિત
11-03-2026 - બુધવાર - અંગ્રેજી (દ્વિતીય ભાષા)
13-03-2026 - શુક્રવાર - ગુજરાતી (દ્વિતીય ભાષા)
16-03-2026 - સોમવાર - હિન્દીસંસ્કૃતઅન્ય દ્વિતીય ભાષા
18-03-2026 - બુધવાર - સામાજિક વિજ્ઞાન

નોંધ: તમામ વિષયના પેપર નો સમય 10:00 AM થી 1:15 PM નો રહેશે.


ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2026 [Updated]

ધોરણ 10 GSEB બોર્ડ પરીક્ષા અન્ય માહિતી

  • ધોરણ 10ના વોકેશનલ કોર્ષ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે.
  • વોકેશનલ કોર્ષના વિષયોના પ્રશ્નપત્રો 30 ગુણના રહેશે.
  • પ્રશ્નપત્ર વાંચવા અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે 15 મિનિટ અને ઉત્તરો લખવા માટે 3 કલાકનો સમય રહેશે.
આ સમયપત્રક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તારીખો અને સમયની નોંધ લેવી અને તે મુજબ તૈયારી કરવી.

ધોરણ 10 GSEB બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ 2026 [PDF]

અહીં નીચે બટન પર ક્લિક કરી STD 10 GSEB Board Time Table 2026 ની pdf  Download કરી શકો છો.

ધોરણ 10 બોર્ડ માટે ઉપયોગી વેબસાઈટ

અહીં નીચે બટન પર ક્લિક કરી ધોરણ 10 માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2026 ટાઈમ ટેબલ PDF Download એટલે કે STD 10 GSEB Board Time Table 2026 વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

અમે અમારા વાચકોને સચોટ માહિતી પૂરી પાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ, પરંતુ આ બ્લોગ પોસ્ટ કોઈ સરકારી સંસ્થા કે ગુજરાત બોર્ડ (GSEB) સાથે સંકળાયેલ નથી. અહીં રજૂ કરેલ ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026 નું ટાઈમ ટેબલ માત્ર શૈક્ષણિક માહિતીના હેતુ માટે છે. 

સત્તાવાર ટાઈમ ટેબલમાં બોર્ડ દ્વારા કોઈપણ સમયે ફેરફાર કરવામાં આવી શકે છે. આ માહિતીના ઉપયોગથી થતા કોઈપણ નુકસાન કે ગેરસમજ માટે બ્લોગના માલિક કે લેખક જવાબદાર રહેશે નહીં. ફાઇનલ ટાઈમ ટેબલ માટે કૃપા કરીને ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.