આ ઉત્તરાયણના પાવન તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં ઉત્તરાયણની [મકરસંક્રાંતિ] શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.
ઉત્તરાયણની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ
ઉત્તરાયણ એ ગુજરાતનો એક ખૂબ જ પ્રખ્યાત તહેવાર છે. આ તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે.આ દિવસે લોકો સૂર્ય દેવની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. આ દિવસે લોકો પતંગ ઉડાડવાની મજા માણે છે. આકાશ રંગબેરંગી પતંગોથી ખીલી ઉઠે છે. ઉત્તરાયણના દિવસે લોકો એકબીજાને મળીને મિઠાઈઓ અને ફળો ખાય છે. ઉત્તરાયણ એ એક એવો તહેવાર છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
મકરસંક્રાંતિ ની શુભેચ્છાઓ [Uttarayan Wishes and Quotes]
ભારતીય સંસ્કૃતિના પાવન પર્વ "ઉત્તરાયણ" ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.🪁🍬
ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓ.🪁🌾
सभी को 'उत्तरायण' पर्व की हार्दिक शुभकामनाएँ।🪁
ઉત્તરાયણના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ. આ પાવન પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે.🪁🍬
'ઉત્તરાયણ'ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
ઉત્સાહ અને ઉમંગનું આ પર્વ આપના જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિ લાવે તેવી અંતરની શુભેચ્છાઓ.🪁💫
મકરસંક્રાંતિના પર્વની સૌને શુભકામનાઓ.!🪁🌞
તમારી સફળતાનો પતંગ સૌથી ઉંચેને ઉંચે ઉડતો જાય એવી શુભેચ્છાઓ સાથે ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ.🪁🌈
આકાશમાં પતંગોની ઊંચાઇઓની જેમ આપ સૌનું જીવન સફળતાનાં નવા સોપાનો સર કરે એવી "ઉત્તરાયણ"ની શુભકામનાઓ.🪁🎉
મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.🪁✨
ભગવાન સૂર્ય નારાયણની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે તથા તમને અને તમારા પરિવારને સુખી અને સ્વાસ્થ્ય વર્ધક 'ઉત્તરાયણ' ની શુભેચ્છાઓ.🪁🚀
#MakarSankranti2026#HappyUttrayan
ઉત્તરાયણ પર્વ ની હાર્દિક શુભેચ્છાઓ 🙏🏻
જય માતાજી 😎
"મકર સંક્રાંતિ" ~ "ઉત્તરાયણ" ની હાર્દિક શુભેચ્છાઓ ...!🪁🎉
મકરસંક્રાંતિ-ઉત્તરાયણ | લોહરી | પોંગલ | બિહુ ની હાર્દિક શુભેચ્છાઓ.🪁🌟
મકરસંક્રાંતિ ની સૌને હાર્દિક શુભેચ્છાઓ🙏
આપ સૌ દેશવાસીઓને મકરસંક્રાંતિ ની હાર્દિક શુભેચ્છાઓ.🪁✨
ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપ સૌને અંતઃકરણ પૂર્વક શુભકામનાઓ🪁🎉
મકરસંક્રાંતિના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
આપ સૌને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ.🪁🚀
પ્રકૃતિ સાથે અનુસંધાનના આ પર્વે ભગવાન સૂર્યનારાયણ સૌના જીવનમાં વિકાસની ઉર્ધ્વગતિ લાવે અને અને સુખ, શાંતિ, સમૃદ્ધિની નવી ઊર્જાનો સંચાર કરે એ જ પ્રાર્થના.
મકરસંક્રાંતિના પાવન પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવું છું.🪁🎊
ઉત્સવ સૌને ઉન્નતિ ના પંથે લઈ જઈ પ્રગતિ અને વિકાસ માટેનો અવસર બને તેમજ સામાજિક સદભાવના વાહક બની રહે તેવી મનોકામના.🪁🌈
ઉત્તરાયણના પાવનકારી પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.🪁💫
ભારતીય સંસ્કૃતિના પાવન પર્વ "ઉત્તરાયણ"ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.🪁✨
ઉતરાયણના ઉગતા સૂરજનું અજવાળું આપના જીવનમાં પથરાય અને આપ સૌ સફળતાના માર્ગે અવિરતપણે પ્રગતિ કરો એજ મંગલ પ્રાર્થના.🪁🎯
#makarsakranti
ઉતરાયણ-મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવું છું. સૂર્યના ઉતરાયણ તરફના પ્રયાણનો આ ઉત્સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્સવ બની રહે તેવી શુભેચ્છાઓ.🌞🪁
સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. ભગવાન સુર્યનારાયણ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે.🪁🎊
ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપણને જીવનમાં પુણ્ય-દાનનું મહત્વ સમજીને જરૂરિયાતમંદો-ગરીબોના સુખ-દુ:ખમાં સહભાગી થવાની અને પ્રાણીઓ-પક્ષીઓની સેવા કરવાની પ્રેરણા આપે છે.🌞
ઉત્તરાયણની શુભેચ્છા!આકાશમાં પતંગો જેમ ઉડે તેમ તમારા જીવનની સફળતાઓ ઉચ્ચ સ્તરે પહોંચે!🪁🚀
સુખ, સમૃદ્ધિ અને પ્રેમથી ભરપૂર ઉત્તરાયણ તમને મળે, એવી શુભેચ્છાઓ!
ઉત્તરાયણના અવસરે, તમારા જીવનમાં ખુશીઓના પતંગ ઉડાવી શકો એવી શુભેચ્છા!🪁🎯
આ ઉત્તરાયણ તમને નવી ઊર્જા, નવી શક્તિ અને અનેક સફળતાઓ લાવે, એવી શુભેચ્છાઓ!🍬🌾
ઉત્તરાયણનો ચઢતો સુરજ જીવનમાં
ઊજાસ લાવે એવી ઈશ્વર ને પ્રાર્થના
સહ મકરસંક્રાંતિ પર્વની શુભકામના.!🌞🌈
‘ઉત્તરાયણ’ના તહેવારની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ.
આકાશમાં પતંગોની ઊંચાઇઓની જેમ આપ સૌનું જીવન સફળતાના નવા સોપાનો સર કરે એવી શુભકામનાઓ🎊
ભારતીય સંસ્કૃતિના પાવન પર્વ "ઉત્તરાયણ" ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.🪁
ઉત્તરાયણ તહેવાર માટે શુભેચ્છાઓ શાયરી
મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ ને ખીલી ગયું દિલ,
જીવનમાં આવે સુખ અને શાંતિ,
તમને મુબારક હો મકર સંક્રાંતિ.🪁
તલ સાંકળી ને સિંગ ની મજા,
પતંગ ચગાવવાની છે સજા,
ઉત્તરાયણ ની તમને હાર્દિક શુભકામનાઓ!🌟
આકાશ માં પતંગ, દિલ માં ઉમંગ,
ચલો બનીએ એકબીજા ના સંગ,
સુખી રહે તમારો પરિવાર અને અંગ-સંગ.🪁
કાઈ પો છે!
ઉત્તરાયણ ના પાવન પર્વ ની તમને અને તમારા પરિવાર ને હાર્દિક શુભેચ્છા.🪁
સૂર્ય ના કિરણો ખુશીઓ લાવે,
પતંગ ની જેમ તમે પ્રગતિ પામો,
આ મકર સંક્રાંતિ તમારા માટે શુભ રહે.🌈
શેરડી નો રસ અને ઉંધિયા નો સ્વાદ,
મુબારક હો તમને ઉત્તરાયણ નો તહેવાર.🪁🌟
પતંગ ની દોર ની જેમ,
તમારા સંબંધો પણ મજબૂત રહે,
ઉત્તરાયણ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.🌟
સૌને મારા જય શ્રી કૃષ્ણ અને ઉત્તરાયણ ની હાર્દિક શુભકામનાઓ.🪁
ઉત્તરાયણ એટલે ખુશીઓ નો ઓવરડોઝ,
ઉંધિયું અને જલેબી નો ડોઝ.🪁
પ્રેમ ની દોર ઢીલી ના મુકતા,
સંબંધો ની પતંગ કપાવા ના દેતા.🪁🎯
ઠંડી હવા અને ગરમા ગરમ ઉંધિયું,
બસ આ જ છે સાચી ઉત્તરાયણ.🪁
આ ઉત્તરાયણ તમારા સપનાઓને નવી પાંખો આપે.
શુભ મકર સંક્રાંતિ.🪁🌟
એ કાપ્યો છે!
દુઃખ અને દર્દ ને કાપી ને,
સુખ અને શાંતિ ને પકડી રાખો.🪁
મિત્રો સાથે પતંગ ચગાવવાની મજા જ અલગ છે.
ઉત્તરાયણ ની શુભકામનાઓ દોસ્ત.🌟
નવું વર્ષ, નવો તહેવાર,
લઈ ને આવે સુખ અપાર.
હેપ્પી ઉત્તરાયણ.🪁🎯
સૂર્યનારાયણ ના આશીર્વાદ તમારા પર કાયમ રહે.
શુભ ઉત્તરાયણ!🪁
Uttarayan Wishes in Gujarati
આ વર્ષે, હું આશા રાખું છું કે મકરસંક્રાંતિનો ઉગતો સૂર્ય તમારા જીવનને ખુશીયોના ક્ષણોથી ભરીદે.
🪁 તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના 🪁
પતંગ ની જેમ તમારું વક્તિત્વય ખૂબ ઉંચે ઉમંગ થી આકાશ માં વિચરતું રહે એવી શુભકામનાઓ…
💐 હેપી મકરસંક્રાંતિ 2026 💐
ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
🪁 Happy Makar Sankranti 🪁
હર્ષોન્માદ અને ખુશાલીનાં પાવનકારી પર્વ મકરસંક્રાંતિ નિમિતે આકાંક્ષાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદાય નવા મુકામ સર કરતો રહે એવી અંતઃ કરણપૂર્વક શુભેચ્છાઓ.
💐 હેપી મકરસંક્રાંતિ 💐
ઉત્તરાયણના પાવન પર્વની તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ. 🪁
તમારી પ્રગતિની પતંગ હંમેશા આકાશમાં ઊંચે ને ઊંચે ઉડતી રહે તેવી પ્રભુને પ્રાર્થના. 🚀
તલના લાડુ જેવી મીઠાશ તમારા સંબંધોમાં હંમેશા જળવાઈ રહે. હેપ્પી ઉત્તરાયણ! 🍬
મકરસંક્રાંતિનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. 🌞
એ કાઈપો છે! આ ઉત્તરાયણ તમારા જીવનમાં ખુશીઓનો નવો રંગ લાવે. 😎
ઉંધીયું અને જલેબીની જયાફત સાથે પતંગોત્સવની મજા માણો. હેપ્પી ઉત્તરાયણ! 😋
આકાશમાં પતંગોની ભીડ અને જમીન પર આપણી યારી, મુબારક હો તમને આ ઉત્તરાયણ પ્યારી. 🤝
જેમ પતંગ વિપરીત પવનમાં પણ ઊંચે ઉડે છે, તેમ તમે પણ તમામ મુશ્કેલીઓ પાર કરીને સફળતા મેળવો. ✨
દુઃખના દોરા કાપીને સુખના પેચ લડાવીએ, ચાલો પ્રેમથી ઉત્તરાયણ મનાવીએ. ❤️
ઉત્તરાયણ પર સ્ટેટસ માટે ફોટો [Uttarayan Quotes & Photos]
ઉત્તરાયણ શુભેચ્છાઓ, શાયરી અને શુભકામના સંદેશ ગુજરાતી PDF Download
Conclusion:
અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
.webp)








